ચીન-યુક્રેનના રાષ્ટ્રપતિઓની વાટાઘાટો

ચીન-યુક્રેનના રાષ્ટ્રપતિઓની વાટાઘાટો

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર- વાતચીત દરમિયાન ધ્યાન રશિયા-યુક્રેન યુદ્ધ પર રહ્યું.

ગયા મહિને જિનપિંગ રશિયાના પ્રવાસે ગયા હતા. ત્યાં તેમણે વ્લાદિમીર પુતિન સાથે લાંબી વાતચીત કરી. તાજેતરમાં, રશિયાએ સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે રાજદ્વારી સંબંધો પુનઃસ્થાપિત કર્યા છે. ચીનનું ધ્યાન હવે વિશ્વના મોટા વિવાદોને આર્બિટ્રેશન દ્વારા ઉકેલવા પર છે. તેઓ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના મુદ્દા પર પણ ધ્યાન આપી રહ્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow