સિંગાપોર દિવ્યાંગો માટે દુનિયાનો સૌથી સુવિધાજનક દેશ બનશે

સિંગાપોર દિવ્યાંગો માટે દુનિયાનો સૌથી સુવિધાજનક દેશ બનશે

સિંગાપોર 2030 સુધી દિવ્યાંગો માટે સૌથી સુવિધાજનક દેશ બનશે. સિંગાપોર સરકારે દેશમાં દિવ્યાંગો માટે વિવિધ સુવિધા વધારવા એક રોડમેપ જારી કર્યો છે, જેમાં રોજગારી, શિક્ષણ અને દેખભાળ તથા જાહેર સ્થળોએ તેમની જરૂરિયાતો પૂરી કરવા સહિત અનેક સૂચનો કરાયા છે.

તેમાં 40% દિવ્યાંગોને પણ નોકરી, અભ્યાસમાં છૂટ સહિતની સુવિધા આપવાનો પ્રસ્તાવ કરાયો છે. પ્રજ્ઞાચક્ષુ માટે રસ્તો પાર કરવા દરેક ચાર રસ્તે ઓડિયો સિગ્નલ સિસ્ટમ અોન ડિમાન્ડ ઉપલબ્ધ કરાશે.

સિંગાપોરમાં ડાયવર્સિટી, ઇક્વિટી એન્ડ ઇન્ક્લુઝન ક્લાયન્ટ સોલ્યુશનના મેનેજર એલિસ્ટર ઓંગ સેરેબ્રલ પાલ્સીથી પીડિત છે. ઓંગ કહે છે કે, દિવ્યાંગો માટેની આ નવી યોજના તેમને રોજેરોજનું કામ સ્વતંત્ર રીતે કરવા તેમજ સમાજમાં સંપૂર્ણપણે એકીકૃત થઈ જવા સમક્ષ બનાવશે. ફૂ ક્વોક એલએલસીના એડવાઇઝર ચિયા યોંગના હાથ-પગ કામ નથી કરતા.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow