શું ફળ ખાધા પછી ન પીવું જોઈએ પાણી? સ્વાસ્થ્ય પર પડે છે તેની ખતરનાક અસર, જાણો ડિટેલ્સ

શું ફળ ખાધા પછી ન પીવું જોઈએ પાણી? સ્વાસ્થ્ય પર પડે છે તેની ખતરનાક અસર, જાણો ડિટેલ્સ

ફળ આપણા સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. ફળોના સેવનથી બોડી ફિટ રહે છે સાથે જ બિમારીઓ થવાનો ખતરો પણ ઓછો થવા લાગે છે. પરંતુ ફળ જેટલું જ જરૂરી બોડી માટે પાણી પીવું પણ છે.

જો તમે પુરતા પ્રમાણમાં પાણી નથી પીતા તો તેનાથી બોડીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ પાણી ક્યારે ક્યારે પીવું જોઈએ અને કઈ કઈ વસ્તુઓને ખાતા પહેલા અને બાદમાં પીવું જોઈએ અમે તમને આ આર્ટિકલમાં જણાવવા જઈ રહ્યા છીએ. કેવા પ્રકારના ફળોનું સેવન કર્યા બાદ કે પહેલા પાણી ન પીવું જોઈએ અને તેમાં કયા કયા ફળ શામેલ છે આવો જાણીએ...

આ ફળોને ખાધા બાદ ક્યારેય ન પીવો પાણી


જાંબુ
જાંબુ ખાધા બાદ પાણી ન પીવું જોઈએ. જો જાંબુ ખાધા બાદ તમે પાણી પીવો છો તો તમને શરદી-ખાંસીની સમસ્યા થઈ શકે છે. માટે જાંબુ ખાધા બાદ ક્યારેય પણી પીવાની ભુલ ન કરો. તેનાથી તમે બીમાર પડી શકો છો.

સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ તેને ખાધા બાદ પાણી ન પીવું જોઈએ. હકીકતે સ્ટ્રોબેરીમાં નેચરલ શુગર અને ઈસ્ટ હોય છે. તેને ખાધા બાદ પેટમાં એસિડ બને છે. જો તમે સ્ટ્રોબેરી ખાધા બાદ પાણી પીવો છો તો પેટમાં ગેસ અને એસિડિટી બની શકે છે. સાથે જ પેટમાં દુખાવો પણ થઈ શકે છે.

સફરજન
હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે સફરજન ખાધા બાદ પાણી પીવું સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. હકીકતે તેમાં ઘણા પ્રમાણમાં ફાયબર હોય છે. તેને ખાવાથી તમને ખૂબ વધારે સમય સુધી ભૂખ નહીં લાગે. ત્યાં જ જો તમે સફરજન ખાધા બાદ તરત પાણી પીવો છો તો તેનાથી તમારા આંતરડામાં નુકસાન થઈ શકે છે.

તડબૂચ
એમુક લોકો તડબૂચ ખાધા બાદ પાણી પીવે છે પરંતુ આમ ન કરવું જોઈએ. તેનાથી તમારૂ પેટ ફૂલી શકે છે અને ડાઈજેસ્ટિવ જ્યુસ હાઈલ્યૂટ થઈ શકે છે. તેનાથી અપચા જેવી સમસ્યા થઈ શકે છે.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow