શરીરની આ જગ્યાઓ પર તલ માનવામાં આવે છે ખૂબ જ અશુભ! બરબાદ થઈ જાય છે વ્યક્તિ

શરીરની આ જગ્યાઓ પર તલ માનવામાં આવે છે ખૂબ જ અશુભ! બરબાદ થઈ જાય છે વ્યક્તિ

ઘણી વખત શરીરમાં એવી જગ્યાએ તલ હોય છે. જેના કારણે સુંદરતા વધી જાય છે. આ તલનું એક ઊંડું રહસ્ય છે અને દરેક સ્થાનના તલ તમારા ભાવિ જીવન વિશે કંઈક કહેવા માંગે છે. આવો જાણીએ સ્ત્રી અને પુરૂષના આ શરીર પર રહેલા તલ શું કહે છે.

વધુ મોટો તલ
પુરુષોમાં શરીરની જમણી બાજુના તલ સારા માનવામાં આવે છે અને ડાબી બાજુના તલ નકારાત્મક હોય છે, જ્યારે સ્ત્રીઓમાં તેનાથી વિપરીત હોય છે. એમુક લોકોમાં તલ અથવા મસ્સા ખૂબ જ સૌભાગ્ય લઈને આવે છે. અમુક લોકોમાં તલમાં રોમ નિકળેલા હોય છે તો અમુકના તલમાં રોમ પછીથી નિકળે છે.

જોકે રોમ વાળા તલ અથવા મસા સારા નથી માનવામાં આવતા અને નજીકમાં કોઈ સમસ્યાના સંકેત આપે છે. અંડાકાર તલ લોકોના કરિયરમાં ગ્રોથ કરાવે છે તો ગોળ તલનો મતલબ છે કે વ્યક્તિ સ્વભાવમાં સારો છે. મોટા તલ વાળાના આત્મવિશ્વાસ કમજોર હોય છે.

મસ્તકની જમણી બાજુ તલ
પુરુષોના કપાળની જમણી બાજુ તલ ધરાવતા લોકો તેમના વિષયમાં માસ્ટર પીસ હોય છે. તેમનું મગજ ખૂબ જ ઝડપી હોય છે. જ્યારે માથાની ડાબી બાજુ પર તલ વધુ ખર્ચાળ છે. સ્ત્રીઓમાં વિપરીત હોય છે. પુરૂષોની ડાબી બાજુ તલ તો દાંપત્ય જીવનસુખી અને બન્ને એક બીજાને સજનાર હોવા જોઈએ. જ્યારે ડાબી બાજુ તલ હોય તો સંબંધોમાં તણાવ આવી જાય છે.

જે મહિલાઓની ડાબી પાપણ પર તલ હોય છે તે પોતાના જીવનસાથીની વાતને ગંભીરતાથી સાંભળે છે. સ્ત્રી અથવા પુરૂષોના મસ્તકના મધ્યમાં તલ વાળા કોમળ હૃદયના હોય છે. તેઓ નઃસ્વાર્થ પ્રેમ કરે છે અને ઈશ્વરના જેમ ભક્તિ ભાવ રાખે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow