ઇન્સ્યોરન્સ કંપનીની પસંદગી મહત્ત્વની ભૂમિકા : વિવેક ચતુર્વેદી

ઇન્સ્યોરન્સ કંપનીની પસંદગી મહત્ત્વની ભૂમિકા : વિવેક ચતુર્વેદી

દેશ 24 જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને પાંચ સંપૂર્ણપણે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે. ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી, તમારી અનન્ય જરૂરિયાતો માટે કઈ કંપની શ્રેષ્ઠ છે તે નક્કી કરવું અઘરું બની શકે છે. તમારા માટે યોગ્ય હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની નક્કી કરવા માટે યોગ્ય બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે.

કોવિડ-19 રોગચાળા પછી, ઘણા લોકોને સમજાયું છે કે પર્યાપ્ત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરેખર મહત્વપૂર્ણ છે તેમ ડિજીટ ઈન્સ્યો.માં ડાયરેક્ટ સેલ્સ હેડ વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું વધુમાં ઇન્સ્યો. કંપનીને પસંદ કરવાનું મુશ્કેલ કાર્ય હોઈ શકે છે. જેમાં ક્લેમ સેટલમેન્ટ રેશિયો જે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવાની સૌથી મહત્વની બાબતોમાંની એક બાબત એટલે કં૫નીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો છે.

93-94% અથવા તેનાથી વધુ રેશિયો સામાન્ય રીતે સૂચવે છેકે, ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ સેટલ કરવામાં વિશ્વસનીય અને યોગ્ય છે. ગુગલ-ફેસબુક પર ગ્રાહક રેટિંગ્સ અને રિવ્યૂ પણ વર્તમાન પોલિસીધારકોના સંતોષને માપવાની એક શ્રેષ્ઠ રીત છે. ઉચ્ચ રેટિંગ સૂચવે છેકે ઇન્સ્યોરન્સ કંપની તેના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવાનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow