નવા વર્ષમાં સાચવજો! ભૂલથી પણ ક્યારેય પર્સમાં ન રાખતા આ 4 ચીજવસ્તુ, નહીં તો થઇ જશો...

નવા વર્ષમાં સાચવજો! ભૂલથી પણ ક્યારેય પર્સમાં ન રાખતા આ 4 ચીજવસ્તુ, નહીં તો થઇ જશો...

નવુ વર્ષ શરૂ થતા પહેલા આ વસ્તુઓને પર્સમાંથી હટાવી દો

નવુ વર્ષ આવવામાં હવે થોડા દિવસ વધ્યાં છે. નવા વર્ષને ખુશ અને સારું બનાવવા માટે લોકો પોતાની રીતે ઘણી પદ્ધતિ અજમાવે છે. આ નાના-નાના ઉપાય લોકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ નવા વર્ષને સારી રીતે શરૂ કરવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યાં છે. જો તમે પણ પોતાના નવા વર્ષની શરૂઆત સારી રીતે કરવા માંગો છો તો વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા આ ઉપાયોને પણ અપનાવી શકો છો.

તમારા પર્સમાં આ વસ્તુઓ ના રાખશો

વાસ્તુ શાસ્ત્રમાં પર્સને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ મુજબ પર્સમાં અમુક વસ્તુઓ ભૂલથી પણ ના રાખવી જોઈએ. આ વસ્તુઓ ખરાબ પ્રભાવ નાખે છે અને કંગાળ થવાના ચાન્સિસ વધી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પર્સમાં આવી વસ્તુઓ બિલ્કુલ ના રાખશો, જે તમારા પર નકારાત્મક પ્રભાવ મુકી શકે છે. જો તમારા પર્સમાં પણ આવી વસ્તુઓ છે, તો નવુ વર્ષ શરૂ થતા પહેલા પોતાના પર્સની તપાસ કરી આવી વસ્તુઓને હટાવી દો.

નવા વર્ષની શરૂઆત પહેલા પર્સમાંથી હટાવો આ વસ્તુ

  1. પર્સમાં ક્યારેય પણ મૃતક લોકો અથવા પૂર્વજોની તસ્વીર ના રાખવી જોઈએ. વાસ્તુ મુજબ, તેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પૂર્વજોની તસ્વીરને હંમેશા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવી જોઈએ. આ ઉપરાંત પર્સમાં ભગવાનની તસ્વીર ના રાખવી જોઈએ. કારણકે પર્સને આપણે પોતાના પેન્ટમાં રાખીએ છીએ. જે શુભ હોતુ નથી.
  2. વાસ્તુ શાસ્ત્ર મુજબ પર્સમાં ક્યારેય પણ તીક્ષ્ણ અથવા ધાતુમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુઓને રાખવી દોષ માનવામાં આવે છે. તેથી પર્સમાં પિન, ચાકૂ અને ચાવી જેવી વસ્તુઓ ના રાખવી જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થઇ શકે છે અને ગરીબી આવી શકે છે. જો તમારા પર્સમાં પણ આ બધી વસ્તુઓ છે, તો નવા વર્ષની શરૂઆત થતા પહેલા આ બધી વસ્તુઓને કાઢી નાખવી જોઈએ.
  3. પૈસા અથવા રૂપિયાને માં લક્ષ્મીનુ પ્રતીક માનવામાં આવે છે. તેથી પોતાના પર્સ અથવા વૉલેટમાં ક્યારેય પણ રૂપિયાને વાળીને અથવા ઊંધા-સીધા ના રાખવા જોઈએ. આ રીતે પૈસાને રાખવાથી માં લક્ષ્મી નારાજ થાય છે. તેથી પોતાના પર્સમાં નોટોને હંમેશા યોગ્ય રીતે રાખો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow