RDમાં રોકાણથી મળશે બમ્પર રિટર્ન!

RDમાં રોકાણથી મળશે બમ્પર રિટર્ન!

દેશની સૌથી મોટી બેન્ક SBI એ તાજેતરમાં રિકરિંગ ડિપોઝિટ (RD) પર વ્યાજમાં વધારો કર્યો છે. હવે SBI માં RD મેળવવા પર મહત્તમ 6.10% વ્યાજ મળશે. RD થી તમે કોઈપણ જોખમ વિના નાના અથવા મોટા ફાઈનાન્શિયલ ગોલ (નાણાકીય લક્ષ્ય) ને સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. ચાલો, અમે તમને જણાવીએ કે મોટી બેન્કો RD પર કેટલું વ્યાજ આપી રહી છે?

રિકરિંગ ડિપોઝિટ અથવા RD મોટી બચત કરવામાં મદદ કરી શકે છે. તેનો ઉપયોગ પિગી બેંકની જેમ કરી શકાય છે. એનો અર્થ એ છે કે, આમાં દર મહિને સેલેરી આવવા પર ચોક્કસ રકમ નાખતા રહો, અને પાકતી મુદત પર હાથમાં મોટી પ્રાપ્ત કરો.

મેચ્યોરિટી પીરિયડ સામાન્ય રીતે 6 મહિનાથી 10 વર્ષની વચ્ચે હોય છે. જોકે, દેશની સૌથી મોટી બેન્ક SBI માં ઓછામાં ઓછા 1 વર્ષ માટે રોકાણ કરવું પડે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow