પાકિસ્તાનમાં હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ!

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ!

તાજેતરમાં પાકિસ્તાનમાં શીખોને અપાયેલી ધમકીઓ બાદ હવે હિન્દુ યુવતીઓ સાથેની બે ઘટનાઓએ બધાને હચમચાવી દીધા છે. સિંધની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી એક યુવતી પર મુસ્લિમ ડોક્ટરોએ બળાત્કાર કર્યો. ત્યાં જ, બીજી ઘટનામાં ગંગના નામની યુવતીનું અપહરણ કરીને તેનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં નોંધાયેલી બંને ઘટનાઓ સિંધ પ્રાંતની છે. હિન્દુ યુવતી હીના (કાલ્પનિક નામ) સિંધના તાંડો મોહમ્મદ ખાનની એક ખાનગી હોસ્પિટલમાં તેની કિડનીની સારવાર કરાવવા માટે આવી હતી. પરંતુ અહીં મુસ્લિમ ડોક્ટરોની ગંદી નજર તેના પર પડી. ડોક્ટરોએ તેને ડ્રગ્સ પીવડાવ્યું અને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું.

હીનાને ગંભીર હાલતમાં તાત્કાલિક હૈદરાબાદ ખસેડવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ કાર્યવાહી કરે તે પહેલાં મુસ્લિમ ડોક્ટરો અને સ્ટાફ હોસ્પિટલમાંથી આસાનીથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow