રાજસ્થાનમાં આજે વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમા વિશ્વાસ સ્વરૂપમ નું લોકાર્પણ

રાજસ્થાનમાં આજે વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમા વિશ્વાસ સ્વરૂપમ નું લોકાર્પણ

રાજસ્થાનમાં આજે વિશ્વની સૌથી ઉંચી શિવની પ્રતિમા ‘વિશ્વાસ સ્વરૂપમ’નું આજે લોકાર્પણ થઇ રહ્યું છે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારા ખાતે સંત કૃપા સનાતન સંસ્થા દ્વારા બનેલી આ શિવ પ્રતિમાની ઉંચાઇ 369 ફીટ છે. આ વિરાટ પ્રતિમાનો લોકાર્પણ સમારોહ આજથી 6 નવેમ્બર સુધી ચાલશે.

નાથદ્વારામાં ગણેશ ટેકરી પર આ પ્રતિમા પ1 વિઘાની પહાડી પર બની છે. આ પ્રતિમામાં ભગવાન શિવ ધ્યાન અને અલ્લડની મુદ્રામાં બિરાજયા છે. આ પ્રતિમાની ઉંચાઇ એટલી છે કે અનેક કિલોમીટર દુરથી રાત્રે પણ દેખાય છે. આ પ્રતિમામાં લિફટ, સીડી, હોલ વગેરે બનાવાયા છે. આ પ્રતિમામાં 3000 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ટન કયુબિક ટન ક્રોકીંટ અને રેતીનો ઉપયોગ થયો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow