રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી ભરેલા 1800થી વધુ વાહનોની ઉતરાઈ કરવામાં આવી,તેમજ 1.35 લાખ ગુણીની આવક થઈ જે માર્કેટયાર્ડના ઈતિહાસની નોંધપાત્ર ઘટના છે. રાજકોટ માર્કેટયાર્ડમાં મળતા પોષણક્ષમ ભાવો તેમજ માર્કેટયાર્ડના અસરકારક વહીવટ ને કારણે આવકમાં ઊતરો તર વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.
📌 Rajkot
રાજકોટ યાર્ડમાં મગફળીની આવક
Gujaratnow1 min read

Gujaratnow1 min read



