સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રીએ યુવક મહોત્સવ નો કર્યો પ્રારંભ

Ff GG gy

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રીએ યુવક મહોત્સવ નો કર્યો પ્રારંભ
શિક્ષણમંત્રી એ પ્રાચીન રાસ નિહાળ્યો

હાર્દિક મોરાણિયા ( રાજકોટ )

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રી ના હસ્તે યુવક મહોત્સવ નો રંગારંગ પ્રારંભ થયો હતો. આ તકે એન. સી. સી. ના વિદ્યાર્થીઓએ પરેડ કરી આવકાર્યા હતા. યુનિવર્સિટી માં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ના હસ્તે અમૃત કલા મહોત્સવ નો પ્રારંભ થયો હતો. આ તકે જામનગરની ડી. કે. વી . કોલેજને એ ગ્રેડ મેળવતા તેમનું સન્માન કરાયું હતું. આ તકે શિક્ષણમંત્રી એ વિદ્યાર્થીઓ એ રજૂ કરેલો પ્રાચીન રાસ નિહાળ્યો હતો.

આ તકે સાંસદ રામ મોકરિયા, મેયર પ્રદીપ ડવ સહિતના ઉપસ્થિત રહેતા કુલપતિ ગિરીશ ભીમાણી એ આવકાર્યા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow