રાજકોટમાં કાલે પંપ સંચાલકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે

રાજકોટમાં કાલે પંપ સંચાલકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે

ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સ સંચાલકો શુક્રવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. માગણીનો સ્વીકાર નહિ થતા તેમણે નો પર્ચેઝ અભિયાન હાથ ધર્યું છે. આ અંગે રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર્સ એસો.ના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમાના જણાવ્યાનુસાર 6 વર્ષથી ડીલર માર્જિનમાં વધારો કરાયો નથી. સીએનજીનું ડીલર માર્જિન છેલ્લા 17 માસથી મળ્યું નથી. તેમજ બ્રાન્ડેડ પેટ્રોલ-ડીઝલ ફરજિયાત વેચવા દબાણ કરવામાં આવે છે. જેની સામે ડીલરોએ વિરોધ નોંધાવ્યો છે. ડીલરો શુક્રવારે ખરીદી નહીં કરે, પરંતુ વેચાણ ચાલુ રહેશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow