ડીસામાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા

ડીસામાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા

ડીસા તાલુકાના જેરડા ગામે ભાજપની જન સમર્થન સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આગવી શૈલીમાં ગુજરાતમાં ભાજપના રથને રોકી શકે એવું કોઈ ચિન્હ હજુ મળ્યું નથી. આ વખતે બાવળિયાને જે રીતે જીસીબીથી ઉખાડીએ એમ કોંગ્રેસને ઉખાડી ફેંકવા લોકોને આહવાન કર્યું હતુ.

ડીસા તાલુકાના ઝેરડા ગામે આજે ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની જાહેર સભાનું આયોજન કરાયું હતુ. આ સભામાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડીસા તાલુકા પંચાયત પ્રમુખ ગલાબજી ઠાકોર, કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફુલચંદ કચ્છવા, નિર્મલપુરી માતાજી, ડો.રીટાબેન પટેલ સહિત ભાજપના આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow