પ્રિયંકા ચોપરા પતિ સાથે ફ્રેન્ડના લગ્નમાં આવી

પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક સાથે ફ્રેન્ડના લગ્નમાં ગઈ હતી. અમેરિકાના ટેક્સાસમાં યોજાયેલા આ લગ્નમાં પ્રિયંકા સેન્ટર ઑફ એટ્રેક્શન બની હતી. પ્રિયંકાએ ફ્રેન્ડના લગ્નની કેટલીક તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. પ્રિયંકા આ તસવીરોમાં ઘણી જ સુંદર લાગે છે.
