વડાપ્રધાન મોદી મોરબી સિવિલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતકોના પરિજનો અને અસરગ્રસ્તોના હાલચાલ પૂછી રહ્યા છે. તેમણે ઘટનાની આપવીતી પણ સાંભળી હતી. ત્યારબાદ હવે PM મોદી હવે મોરબી SP ઓફિસે જવા રવાના થશે. જ્યાં હાઇલેવલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
✨ Gujarat
PM મોદી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
Gujaratnow1 min read

Gujaratnow1 min read



