પોપટલાલ પહેલા જ પિંકુ ના થયા લગ્ન, જોઈ પોપટલાલ થયા ભાવુક…

પોપટલાલ પહેલા જ પિંકુ ના થયા લગ્ન, જોઈ પોપટલાલ થયા ભાવુક…

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે શોમાં પોપટલાલ હંમેશાં પોતાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત રહે છે પરંતુ ઘણીવાર પોપટલાલના લગ્ન તૂટી ચૂક્યા છે તેમના જીવનમાં હંમેશા રાણીની કમી રહી છે પોપટલાલ હંમેશા છોકરી શોધતા રહે છે.

મેરેજ બ્યુરો પણ પોપટલાલ ના લગ્ન કરાવી નથી શક્યું પોપટલાલ ના ઘણા સંબંધો છેલ્લે જતા ટુટી જાય છે અને પોપટલાલ રડવા બેસે છે દેવદાસ બનેલા પોપટલાલ ને સોસાયટી ફરી બેઠો કરે છે એ વચ્ચે શોમાં ઘણીવાર મજાક માં એવું પણ કહેવામાં આવતું હતું કે ટપુ સેના ના કોઈ મેમ્બર ના કદાચ.

લગ્ન થઈ જાય અને પોપટલાલ કુંવારા રહી જાય તાજેતરમાં એવું જ સામે આવ્યું છે પોપટલાલ ની કહાની સોમ દેખાડવામાં આવી છે જેમાં પોપટલાલ ની જિંદગીમાં એક નવી છોકરી આવી છે જે ભિડે ના કાકાની છોકરી છે અને તે તેના લગ્ન માટે પ્રયત્ન કરી રહ્યા છે શો માં પોપટલાલ ની.

આ લવસ્ટોરી ચાલી રહી છે ઘણીવાર તેનાં કાકાએ સંબંધો તોડવાની પણ ધમકી આપી છે છતાં પોપટલાલ પાછડ પડીને મનાવતા જોવા મળે છે પરંતુ વાસ્તવિક જીવનમાં પિંકુએ લગ્ન કરી લીધા છે જે ટપ્પુ સેના માં જોવા મળે છે વાસ્તવિક જીવનમાં તેની ઉમંર 27 વર્ષ થઈ ચુકી છે પિંકુ એ.

લગ્ન કર્યા અને હજુ પોપટલાલ કુંવારા જ છે હજુ સુધી શો મેકર પોપટલાલ ના લગ્ન કરાવી નથી શક્યા આ કહાની માં હવે શું લાગે છે આપને પોપટલાલ ના લગ્ન થશે કે હંમેશા ની જેમ ભંગાણ જ થસે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો એક શેર કરવા વિનંતી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow