ફેમસ કિંજલ દવેના થનાર પતિ રહે છે આવા આલીશાન ઘરમાં, જુઓ સામે આવી ઘરની તસ્વીરો…

ફેમસ કિંજલ દવેના થનાર પતિ રહે છે આવા આલીશાન ઘરમાં, જુઓ સામે આવી ઘરની તસ્વીરો…

બધા ગુજરાતી કલાકારોમાં આજકાલ ગાયક કલાકારો ખુબ જ ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ગીતા રબારી અને કિંજલ દવેની લોકપ્રિયતા તો આજે વિદેશો સુધી રહેલી છે. આવી સ્થિતિમાં કિંજલ દવેની વાત કરવામાં આવે તો તે ગુજરાતની એકમાત્ર સફળ અને ફેમસ ગાયક કલાકાર રહી છે, જે પોતાના ગીતોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી આવી છે.

જો કે આજે તમને કિંજલ દવેના ગીતો વિષે નહિ પરંતુ તેમના થનાર પતિના આલીશાન ઘર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની તસ્વીરો હાલમાં સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થવા લાગી છે. હવે બધા જાણે છે કે કિંજલ દવેના થનાર પતિનું નામ પવન જોશી છે જેઓ ઘણીવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

ખાસ કરીને તમે જોયું હશે કે બંને અવારનવાર સાથે જોવા મળતા હોય છે અને પવન જોશી પણ ઘણીવાર લાઈટલાઇટમાં રહે છે. જો કે હાલમાં તેઓ તેમના આલીશાન ઘરને લઈને ચર્ચામાં છે, કહેવાય છે કે આજથી 2 વર્ષ પહેલાં પવન જોશીએ પોતાનું નવું ઘર ખરીધુ હતું, જેમાં કિંજલ સહિત તેમના પરિવાર સાથે તેઓ પૂજા કરતા પણ જોવા મળ્યા હતા.

ખરેખર પવન જોશીનું ઘર ખબ જ સુંદર અને આલીશાન છે.આ ભવ્ય અને વૈભવશાળી ઘરને જોઈને તમે પણ ચોકી જશો.પ્રાપ્ત અહેવાલો મુજબ જોવામાં આવે તો પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે.જો કે તેઓ મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામના વતની છે.પરંતુ અમદાવાદમાં રહીને બિઝનેસ કરે છે.

કહેવાય છે કે પવન જોષીને મોડેલિંગ ફોટોનો બહુ જ શોખ છે.જો કે પવન જોશી તેમના કામની સાથે-સાથે પોતાના લક્ઝરી લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતા આવ્યા છે. જો કે હાલમાં તેમના ઘરની તસ્વીરો ફરી એકવાર સોસીયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે, જેમાં ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow