રોજ માત્ર 10 મિનિટ સમય કાઢીને બની શકાય છે 16 વર્ષ યુવાન! ડૉક્ટરના મોઢે જ સાંભળો ટિપ્સ

દરેક મનુષ્યમાં કાયમ યુવાન રહેવાની ઈચ્છા હોય છે. કારણ કે યુવાની એક એવો સમયગાળો છે. જ્યારે તમે સંપૂર્ણ રીતે ફિટ અને સ્વસ્થ રહી શકો છો.

આ સમયે તમારી પાસે વિશ્વને મુઠ્ઠીમાં કરવાની હિમ્મત હોય છે. પરંતુ શું તમે વૃદ્ધા વસ્તાને મુઠ્ઠીમાં કરી શકો છો?

આ છે 16 વર્ષ જવાન રહેવાની રીત
આયુર્વેદના ડોર્ટર વરાલક્ષ્મીએ એક સ્ટડીના હવાલે જાણકારી આપી છે કે દિવસમાં 10 મિનિટ ઝડપી ચાલવાથી તમારૂ ઉંમરને 16 વર્ષ સુધી ઓછી કરી શકાય છે.

આવો જાણીએ વાલ્કિંગ એક્સરસાઈઝ વૃદ્ધા વસ્થાને દૂર કરવા માટે કઈ રીતે મદદ કરે છે?

શું કહે છે સ્ટડી?
કમ્યુનિકેશન બાયોલોજી પર પબ્લિશ સ્ટડીને 4 લાખથી વધારે લોકો પર કરવામાં આવ્યો છે. તેમાં ધીમી ગતિથી ચાલતા લોકોના મુકાબલે સામાન્ય અને ઝડપી ચાલતા લોકોની બાયોલોજીકલ એજને અસલી ઉંમરથી 16 વર્ષ ઓછુ જોવામાં આવ્યું છે.

ડૉ. વરાલક્ષ્મીએ કહ્યું કે અભ્યાસમાં ઝડપથી ચાલતા લોતોમાં લ્યૂકોસાઈટ્સ સેલ્સના ટેલોમેયરની લંબઈ વધારે મળી આવી છે.

બાયોલોજીકલ એજ શું હોય છે?
ડૉ. વરાલક્ષ્મીના જણાવ્યા અનુસાર જે આપણા જન્મના સમયના આધાર પર ચાલે છે તે ક્રોનોલોજીકલ એલ હોય છે. જની શરીરના સેલ્સ અને ટિશ્યુની ઉંમરને બાયોલોજીકલ એજ કહેવાય છે.

આ ઉંમર વાતાવરણ અને અન્ય કારકોથી થતી ક્ષતિથી વધતી રહે છે. જ્યારે તે ઉંમર ક્રાનોલોજીકલ એજથી વધારે થઈ જાય તો તેની ઉંમરમાં જ વૃદ્ધા વસ્થાના લક્ષણ જોવા મળે છે.
.jpg)
ટેલોમેયર શું હોય છે?
આયુર્વેદિક ડોક્ટર અનુસાર, ટેલોમેયર આપણા DNAનો છેલ્લો ભાગ હોય છે. જે ઉંમર અને વાતાવરણના તણાવના કારણે પ્રભાવિત થાય છે.

ટેલોમેયરની લંબાઈને પ્રાકૃતિક વૃદ્ધા વસ્તા અને આનુવાંશિક અસ્થિરતા હેઠળ માનક માનવામાં આવે છે.