મતદાનની આગલી રાત્રે ખીરસરા ચેક પોસ્ટ પરથી રોકડા રૂ.10 લાખ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા

મતદાનની આગલી રાત્રે ખીરસરા ચેક પોસ્ટ પરથી રોકડા રૂ.10 લાખ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન શરુ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકોટમાં મતદાનની આગલી રાત્રે મોટી માત્રામાં રોકડ રકમ ઝડપાઇ છે. જ્યાં કાલાવડ રોડ હાઇવે પર ખીરસરા ચેક પોસ્ટ ખાતે બે શખ્સો કારમાં રૂ.10 લાખ રોકડ લઈ જતા ચેકપોસ્ટ પર પકડાયા છે. જેની જાણ પોલીસ દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરવામાં આવી છે અને આ ઇન્કમ ટેક્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં રોકડ રકમ અંગે દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા સીજે. હાલ ખીરસરા પોલીસ ચોકી ખાતે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ પહોંચ્યા અને તપાસમાં જોડાયા છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow