WhatsAppના જુના મેસેજ હવે ચપટી વગાડતા શોધી શકાશે, જાણો આ ખાસ ફિચસ કઈ રીતે કરે છે કામ

WhatsAppના જુના મેસેજ હવે ચપટી વગાડતા શોધી શકાશે, જાણો આ ખાસ ફિચસ કઈ રીતે કરે છે કામ

WhatsAppએ હાલમાં જ પોતાના યુઝર્સ માટે એક નવું ફિચર 'સર્ચ બાય ડેટ' લોન્ચ કર્યું છે. આ ફિચરની ખાસિયત છે કે તેને તમે ડેટના આધાર પર સર્ચ કરીને જુનામાં જુના મેસેજ શોધી શકો છો. આ ફિચરને આઈઓએસ પર લેટેસ્ટ વોટ્સએપ બિલ્ડ 23.1.75 અપડેટની સાથે જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ ફિચર ત્યારે જ કામ કરશે જ્યારે તમે વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને અપડેટ કરેલું હશે.

સર્ચ બાય ડેટ ફિચરનો ઉપયોગ કઈ રીતે કરશો?

  • પોતાના આઈફોન પર વોટ્સએપ ઓપન કરો.
  • તમે તે પર્ટિકુલર ચેટને ઓપન કરો. જેમાં તમે કોઈ પર્ટિકુલર મેસેજને સર્ચ કરવા માંગો છો.
  • ત્યાર બાદ કોન્ટેક્ટના નામ પર ટેપ કરો અને સર્ચને શોધો. અહીંથી તમે કોઈ પણ મેસેજ સર્ચ કરી શકો છો. તમે મેસેજને કીવર્ડ નાખીને પણ સર્ચ કરી શકો છો.
  • જો તમે કોઈ પર્ટિકુલર ડેટ પર મોકલવામાં આવેલા મેસેજને સર્ચ કરવા માંગો છો ચો તમને પોતાની સ્ક્રીનની ડાબી બાજુ કેલેન્ડર આઈકન શો થશે.
  • કેલેન્ડર આઈકન પર ટેપ કરવા પર એક ડેટ સિલેક્શન ટૂલ દેખાશે. તમે જે મેસેજને સર્ચ કરવા જઈ રહ્યા છો તેને શોધવા માટે વર્ષ, મહિનો અને ડેટને સિલેક્ટ કરો.
  • તમને મેસેજ મળી જશે.

વોટ્સએપ લાવ્યું છે ઘણા અપડેટ
વોટ્સએપ પોતાના પ્લેટફોર્મને યોગ્ય બનાવવા માટે નવા નવા ફિચર્સ લાવતું રહે છે. સર્ચ બાય ડેટ ઉપરાંત વોટ્સએપ એક એવું ફિચર પણ લાવ્યું છે જેમાં તમે પોતાને મેસેજ કરી શકો છો. આ ફિચરનું નામ મેસેજ યોરસેલ્ફ છે.

આ ફિચરના સહારે તમે વોટ્સએપ પર જ જરૂરી નોટ્સ બનાવીને સ્ટોર કરી શકો છો. તેની સાથે જ તમે પોતાના ઓનલાઈન શો હોવાનું સેટિંગ પણ કરી શકો છો. હવે તમારા હાથ પર છે કે કોણ તમને ઓનલાઈન જોઈ શકે છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow