સૂર્ય પ્રકાશ જ નહીં, પણ આ ફૂડ્સને ખાવાથી પણ મળશે વિટામિન ડી, હાડકા બનશે મજબૂત

સૂર્ય પ્રકાશ જ નહીં, પણ આ ફૂડ્સને ખાવાથી પણ મળશે વિટામિન ડી, હાડકા બનશે મજબૂત

સૂર્ય પ્રકાશ સિવાય કઈ રીતે વિટામિન ડી પ્રાપ્ત કરશો?

વિટામિન ડી તમારા શરીર માટે ખૂબ જરૂરી છે, આ કેલ્શિયમના એબ્જોર્બશનમાં મદદ કરે છે, જેનાથી હાડકા અને દાંતોની મજબૂતી યથાવત રહે છે. આ ન્યુટ્રીએન્ટને સનશાઈન વિટામિન પણ કહેવામાં આવે છે, કારણકે તેને સામાન્ય રીતે પ્રાપ્ત કરવા માટે પોતાને તડકામાં એક્સપોજ કરવાનુ હોય છે. ખાસ કરીને સવારનો તડકો તમારા માટે ખૂબ ફાયદાકારક હોય છે, પરંતુ ઘણી વખત શહેરોમાં ફ્લેટ એટલા નાના અને તંગ હોય છે કે ત્યાં સૂર્ય પ્રકાશ સારી રીતે પહોંચતો નથી. આ સિવાય સ્વીડન અને નોર્વે જેવા દેશોના અમુક વિસ્તારોમાં ઘણા મહિના સુધી સૂર્ય નિકળતો નથી. એવામાં તેઓ વિટામિન ડી કેવીરીતે પ્રાપ્ત કરશે.

આ ફૂડ્સને ખાઈને મેળવો વિટામિન ડી

આ વાતમાં કોઈ શંકા નથી કે તડકો વિટામિન ડીનો સૌથી મહત્વનો સોર્સ છે, પરંતુ અમુક ખાસ પ્રકારના ભોજન ખાઈને પણ આ મહત્વના પોષક તત્વને પ્રાપ્ત કરી શકો છો. આવો જાણીએ કે આ ફૂડ આઈટમ્સ શુ-શુ છે.

ગાયનુ દૂધ
મશરૂમ
ઈંડા
વિટામિન ડીના સપ્લીમેન્ટ
માછલી
દલિયા
અનાજ

વિટામિન ડી માટે કેમ બેસ્ટ છે સનલાઈટ?

ભલે તમને અમુક ફૂડ ખાવાથી વિટામિન ડી પ્રાપ્ત થતુ હશે. તેમ છતા દરરોજ 10 થી 20 મિનિટ તડકામાં બેસવાની આદત ના છોડો, કારણકે તેનાથી તમારા શરીરને ઘણો ફાયદો થઇ શકે છે.

દરરોજ તડકામાં થોડો સમય વિતાવવાથી તમે રિલેક્સ મહેસૂસ કરો છો, જેનાથી મસલ્સનો દુ:ખાવો ઓછો થાય છે, જેનાથી તમારા બ્રેનની કોગનિટિવ ડેવલપમેન્ટ સારું થાય છે.
જ્યારે તમે તડકામાં એક્સપોજ થાવ છો તો તમારું બ્રેન સેરોટોનિન નામનુ હોર્મોન રીલીઝ કરવા લાગે છે, જેનાથી તમારો મૂડ સારો થાય છે અને તમે તણાવમાંથી બહાર આવી જાઓ છો.
પ્રેગ્નેન્ટ મહિલાઓએ દરરોજ થોડા સમય માટે તડકામાં બેસવુ જોઈએ. કારણકે વિટામિન ડીની મદદથી ડિલીવરી અને બર્થ સાથે જોડાયેલા ઈન્ફેક્શનથી બચવામાં મદદ મળે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow