દિપીકા જ નહીં, બૉલીવુડની આ અભિનેત્રીઓ પણ પહેરી ચૂકી છે 'ભગવા બિકિની'

દિપીકા જ નહીં, બૉલીવુડની આ અભિનેત્રીઓ પણ પહેરી ચૂકી છે 'ભગવા બિકિની'

મલાઈકાએ પણ પહેરી છે ભગવા રંગની બિકિની

મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે અને વારંવાર પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરે છે.

અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ અભિનેત્રી મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામમાં તેની ભગવા રંગની બિકિનીમાં તસ્વીર શેર કરી ચૂકી છે.

પ્રિયંકાએ પણ બિકિની પહેરીને તસ્વીર કરી છે શેર

પ્રિયંકા ચોપરા પણ સોશિયલ મીડિયામાં વધુ સક્રિય રહે છે. દીપિકા પહેલા પ્રિયંકા પણ ઈન્સ્ટાગ્રામમાં ભગવા રંગની બિકિની પહેરીને તસ્વીર શેર કરી ચૂકી છે. અભિનેત્રીએ બીચ પર સૂઈને આ તસ્વીર પડાવી હતી.

કેટરીના પણ ઘણી વખત બિકિનીમાં દેખાઈ છે

કેટરીના કૈફ લગ્ન બાદ મોટાભાગે સાડી અને શૂટમાં દેખાય છે. પરંતુ તેની પહેલા કેટરીના ઘણી વખત બિકિનીમાં જોવા મળી છે. સોશિયલ મીડિયામાં તેમની ફિલ્મ બાર બાર દેખોના સેટ પરથી તેમની ભગવા રંગની બિકિનીમાં તસ્વીર સામે આવી હતી.

આલિયા ભટ્ટે પણ પહેરી છે ઓરેન્જ બિકિની

આલિયા ભટ્ટે પણ ઓરેન્જ બિકિનીમાં પોતાની તસ્વીર શેર કરી હતી. તેમણે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ બિકિની પહેરીને બીચ પર મસ્તી કરી રહી હતી.

વાણી કપૂરે બિકિની પહેરીને આપ્યાં છે હોટ પૉઝ

વાણી કપૂરે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ભગવા રંગની બિકિનીમાં સિજલિંગ હૉટ પોઝ આપીને તસ્વીરો શેર કરી હતી. તેમની કામણગારી અદાઓના ઘણા દીવાના પણ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow