તમારી ઉંમર ભલે ગમે તેટલી હોય, પરંતુ તમારું સ્વાસ્થ્ય જ શરીરની વાસ્તવિક ઉંમર બતાવે છે!

તમારી ઉંમર ભલે ગમે તેટલી હોય, પરંતુ તમારું સ્વાસ્થ્ય જ શરીરની વાસ્તવિક ઉંમર બતાવે છે!

ઉંમર વિશે જ્યારે વાત નીકળે છે ત્યારે જન્મદિવસ પછી વિતાવેલાં વર્ષો ઉમેરીને કેલેન્ડર પ્રમાણે ઉંમર બતાવી છીએ. ઉંમર માપવાની આ સૌથી પરંપરાગત અને સરળ પદ્ધતિ છે. પરંતુ, આ પદ્ધતિ દ્વારા જન્મ પછી કેટલાં વર્ષ વિતાવ્યાં તે અંગે સચોટ માહિતી મેળવી શકાતી નથી.

નિષ્ણાતોના મતે તમારી ઉંમર શરીરની રોગો સામે લડવાની ક્ષમતા અને સ્વાસ્થ્યને આધારે પણ માપી શકાય છે. જેને બાયોલોજિકલ ઉંમર કહેવામાં આવે છે. એક બીજી રીત તમારા શરીરની કાર્ય કરવાની ક્ષમતા આધારે ચોક્કસાઈપૂર્વક ઉંમરની ખાતરી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની કામ કરવાની ક્ષમતા વય સાથે સમાન દરે ઘટતી નથી. આપણા શરીરમાં અંગોની ક્ષમતા વિવિધ ઉંમરે વધે-ઘટે છે. આનો અર્થ એ થયો કે કેટલાક લોકોની જૈવિક ઉંમર તેમની વાસ્તવિક ઉંમરની સરેરાશ કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે.

બાયોલોજિકલ વયનો અંદાજ કાઢવાની ઘણી રીતો છે. સંશોધન બતાવે છે કે દૃષ્ટિ દ્વારા વ્યક્તિની ઉંમરનો અંદાજ કાઢવો એ બાયોલોજિકલ ઉંમર માપવાની સૌથી સરળ અને કેટલીક જટિલ તકનીકો જેટલી સારી છે. વ્યક્તિના સ્વાસ્થ્ય પ્રમાણે વયનો અંદાજ લગાવી શકાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow