ના બંગલો, ના ગાડી એક છોકરીને પાર્ટનર પાસેથી જોઇએ આ 4 વસ્તુ!

ના બંગલો, ના ગાડી એક છોકરીને પાર્ટનર પાસેથી જોઇએ આ 4 વસ્તુ!

કોઇપણ મહિલાના મનની વાત સમજવી ખૂબજ મુશ્કિલ છે, કારણ કે મહિલાઓના મૂડ સ્વિંગ થતો રહે છે. છોકરીઓ ખુદ આ વાતને માને છે કે તેનુ માઇન્ડ એક જેવુ રહેતુ નથી.  

જ્યાં સુધી રિલેશનશિપની વાત થાય ત્યારે સામાન્ય રીતે મહિલાઓના અપ્રોચ પુરુષોની સરખામણીમાં બિલકુલ અલગ હોય છે. ઘણા લોકોને એવુ લાગે છે કે એક છોકરીને પોતાના લવ પાર્ટનર તેમની સંપત્તિના કારણથી એટ્રેક્ટ થાય છે.  

પરંતુ આ વાત હંમેશા સાચી સાબિત થઇ નથી, કારણ કે એવા પણ ઉદાહરણ છે જ્યાં એક મહિલા બંગલો, ગાડી, ધન-દૌલતને છોડી પોતાના પ્રેમથી જતી રહે છે. આવો જાણીએ કે, એક છોકરી પોતાના મેલ પાર્ટનરથી કઇ-કઇ વસ્તુઓ જોઇએ છે...

1. સંબંધમાં જૂઠું ના બોલો
કોઈપણ સંબંધનો પાયો સત્ય અને વિશ્વાસ પર ટકે છે, જો તેમાં અસત્યનો પ્રવેશ હશે તો સંબંધમાં તિરાડ આવશે. દરેક મહિલા ઈચ્છે છે કે તેનો પાર્ટનર ક્યારેય છેતરે નહીં અને જીવનભર તેની બધી વાત સાચી કરે, જે તેમના સંબંધને જાળવી રાખે છે.  



2. ખાસ સ્પેશિયલ કરાવો
છોકરી ઈચ્છે છે કે તેનો પાર્ટનર તેને હંમેશા એ અહેસાસ કરાવે કે તે તેના માટે કેટલી ખાસ(સ્પેશિયલ) છે. માત્ર વખાણ કરવા પૂરતું જ નહીં, તમારે તેમના માટે કંઈક એવું કરવું જોઈએ કે તેઓ ખાસ અનુભવે.  

3. તેમને સપોર્ટ કરો
એ વાતમાં કોઈ શંકા નથી કે મહિલાઓ પોતાના લવ પાર્ટનર પાસેથી પ્રેમ ઈચ્છે છે, પરંતુ પ્રેમ સન્માન વિના અધૂરો લાગે છે. તે ઈચ્છે છે કે તેનો જીવન સાથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેને સાથ આપે, ગમે તેટલી મુશ્કેલી આવે, હંમેશા તેને સપોર્ટ કરે. તે આવા વ્યક્તિ સાથે પોતાને ખૂબ જ સુરક્ષિત અનુભવે છે.

4. ક્વોલિટી ટાઇમ સ્પેંડ કરો
ભલે રિલેશનશિપમાં આવ્યા પછી છોકરાઓને કરિયરની જવાબદારી વધી જાય છે અને પછી તેમને સમય ઓછો મળે છે, તેમ છતાં અઠવાડિયાની રજામાં ક્વોલિટી ટાઈમ વિતાવે છે. જો હેંગ આઉટ કરવાનો કોઈ પ્લાન ન હોય, તો ઘરે ડિનર અથવા મૂવીનો પ્લાન બનાવી શકો છો.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow