વર્ક ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યાં છો?

વર્ક ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યાં છો?

જે લોકો નોકરી દરમિયાન કે કામ દરમિયાન ક્યારેક ઉદાસ થઇ જાય છે તો ક્યારે નિરાશ થઇ જાય છે.ક્યારેક તો સ્થિતિ એવી આવી જાય છે કે, આપણને રડવું આવી જાય છે. પરંતુ દુનિયામાં ઘણાં લોકો એવા પણ છે જેને આ સમસ્યા નિયમિત હોય છે. આ વ્યક્તિઓ લગભગ દરરોજ કામના સ્થળે ઉદાસ, ચિંતા, પ્રેરણાનો અભાવ અને રડતા અનુભવે છે. આ પ્રકારના લોકો વર્ક ડિપ્રેશનનો શિકાર બની શકે છે.

આવો જાણીએ.... વર્ક ડિપ્રેશન શું છે?

વર્ક ડિપ્રેશન એ એવી સ્થિતિ છે જેમાં કોઈ પણ કર્મચારીઓ ઓફિસમાં કામ કરતી વખતે ડિપ્રેશનના લક્ષણોનો અનુભવ કરે છે. એવું નથી કે ઓફિસથી કામ કરતા હોય તે જ લોકોને આ અનુભવ થાય છે, વર્કફોમ કરતા લોકોમાં પણ લક્ષણો જોવા મળે છે. તો વર્ક ડિપ્રેશનની સમસ્યા જરૂરી નથી કે કામના કારણે હોય. પહેલેથી જ ડિપ્રેશનથી પીડિત લોકોને પણ કામ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે. કામની ચિંતા દર્દીમાં ડિપ્રેશન વધારી શકે છે.

વર્ક ડિપ્રેશનથી કેવી રીતે બચી શકાય?

દર અડધા કલાકે તમારા ડેસ્ક પરથી 10-મિનિટનો બ્રેક લઈને એક આંટો મારો

લંચ બ્રેક લીધા પછી ખુલ્લી હવામાં રહો, જેનાથી તાજગીનો અનુભવ થશે.

બ્રેક ટાઈમમાં હળવી શારીરિક કસરત કરો. જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.

દર મહિને તમારી માટે મેન્ટલ હેલ્થ ડે લઇ શકો છો.

ઘરમાં અને ઓફિસમાં મેડિટેશન કરો.

આખો દિવસ બ્રીધીંગની કસરત કરતા રહો.

રોજ એક એવી વાત ન બોલો જે તમને કામ કરતી વખતે ચિંતા કરાવી શકે.

ઓફિસમાં સાથીદારો સાથે વાત કરવા અથવા તમને ગમતો ફની વીડિયો જોવા માટે થોડો બ્રેક લો.

બોસ અને એચઆર સાથે આ વિશે ખુલીને વાત કરો.

વધુ સમસ્યા જોવા મળે છે તો ડોક્ટરની સલાહ અચૂક લો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow