પેશાબમાં શુગરના આ 3 લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરતા, નહીં તો થઇ શકે છે સ્વાસ્થ્યને મોટું નુકસાન!

પેશાબમાં શુગરના આ 3 લક્ષણોને ક્યારેય નજરઅંદાજ ન કરતા, નહીં તો થઇ શકે છે સ્વાસ્થ્યને મોટું નુકસાન!

ડાયાબિટીસના દર્દી માટે શુગર કંટ્રોલ કરવું ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે શરીરમાં ઈંસુલિનનું પ્રોડક્શન ઓછુ થઈ રહ્યું હોય. એવી સ્થિતિમાં શુગર તમારા લોહીમાં મળીને શરીરના દરેક અંગોને પ્રભાવિત કરી શકે છે. એવું જ કંઈક પેશાબની સાથે પણ થાય છે.

જ્યારે શરીરમાં ઈંસુલિનનું પ્રોડક્શનની બરાબર થઈ જાય છે ત્યારે પેશાબમાં ફીણ અને વાસ આવે છે. આ ઉપરાંત ઘણા પ્રકારે તમે પેશાબમાં શુગરના લક્ષણોને ઓળખી શકો છો. આવો જાણીએ કઈ રીતે....

પેશાબમાં શુગરના લક્ષણ
પેશાબની સ્મેલમાં ફેરફાર
શુગર જ્યારે સતત વધે છે તો અને મળ અને મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર નિકળવા લાગે છે તો પેશાબની ગંધ બદલવા લાગે છે. એવામાં તમારા પેશાબમાંથી સ્વીટ દારી અથવા તો સડેલા ફળ જેવી ગંધ આવી શકે છે. તે ઉપરાંત ક્લાઉડી સ્મેલના રૂપમાં પણ જાણી શકો છો જે તમારા શુગરને પ્રભાવિત કરે છે.

પેશાબનું ક્લોઉડી થઈ જવું
ક્લાઉડી પેશાબ જેમાં તમને ફીણ મહેસુસ થાય છે. આ એ વાતનો સંકેત છે કે તમારા શરીરમાં શુગરનું વધેલુ લેવલ હવે લક્ષણના રૂપમાં જોવા મળી રહ્યું છે. એવામાં તમારા પેશાબનો રંગ હલકો ડાર્ડ નહીં પરંતુ વ્હાઈટ અને ઘાટો થઈ શકે છે.

વારંવાર પેશાબ આવવી
વારંવાર પેશાબ આવવી એ વાતનો સંકેત છે કે શરીરમાં તમારૂ શુગર લેવલ ઝડપથી વધી ગયું છે અને કંટ્રોલ બહાર થઈ ગયું છે. તેના કારણે શુગર તમારા પેશાબમાં આવી શકે છે અને તમને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિથી બચવા માટે તરત તમારા ડોક્ટરને બતાવો.

ડાયાબિટીસમાં આવી રીતે કંટ્રોલ કરો શુગર
ડાયાબિટીસમાં શુગર કંટ્રોલ કરવા માટે પહેલા તો તમે દરરોજ એક્સરસાઈઝ કરો. બીજુ તમે ડાયેટમાં હાઈ ફાઈબર અને રફેઝને શામેલ કરી શકો છો જે ઝડપથી શુગર મેટાબોલિઝ્મમાં મદદ કરે છે. તે ઉપરાંત તમે હાઈ શુગર અને વધારે કેલેરી વાળા ફૂડ્સથી બિલકુલ બજો જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow