નાસાના મિશન મૂન પર ફરી જોખમ!

નાસાના મિશન મૂન પર ફરી જોખમ!

અમેરિકન સ્પેસ એજન્સી નાસા આજે ત્રીજી વખત તેનું ચંદ્ર મિશન 'આર્ટેમિસ-1' લોન્ચ કરવાનો પ્રયાસ કરશે. આ રોકેટ સવારે 11.34 કલાકે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. અગાઉ 29 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરે પણ લોન્ચિંગના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, ટેકનિકલ ખામીઓ અને ખરાબ હવામાનને કારણે તેઓ સફળ થઈ શક્યું ન હતું.

રવિવારની પ્રેસ બ્રીફિંગમાં, આર્ટેમિસ મિશન મેનેજર માઇક સેરાફિને જણાવ્યું હતું કે, ફ્લોરિડામાં હાલમાં આવેલા વાવાઝોડા નિકોલને કારણે અવકાશયાનને નુકસાન થયું છે. અવકાશયાનના એક ભાગને નુકસાન થતા ઢીલો પડીને છૂટો પડી ગયો છે. આ કારણે, લિફ્ટ ઓફ દરમિયાન સમસ્યા આવી શકે છે. એટલા માટે અમારી ટીમ આ સમસ્યાની સમીક્ષા કરી રહી છે. જો કોઈ કારણસર 16 નવેમ્બરે રોકેટ લોન્ચ ન થાય તો નવી તારીખ 19 અથવા 25 નવેમ્બર હોઈ શકે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow