મુંબઇ-અમદાવાદ ટ્રેક બંધ કરાતા ટ્રાફિક જામ

મુંબઇ-અમદાવાદ ટ્રેક બંધ કરાતા ટ્રાફિક જામ

પારડીના મોતીવાડા એસ્સાર પેટ્રોલંપપ પાસે મુંબઇ-સુરત હાઇવેના ટ્રેક પર શુક્રવારે મોડી રાત્રે પરફ્યુમ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જોત-જોતામાં આગે ભીષણ સ્વરૂપ પકડી લેતાં પોલીસની ટીમે બંને ટ્રેક બંધ કરાવ્યા હતાં. આગના વિકરાળ સ્વરૂપના કારણે દોડધામ મચી ગઇ હતી.

​​​​​​​ફાયર બ્રિગ્રેડની ટીમે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગની ઘટનાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. જો કે આગની સાથે ટ્રકમાં સતત બ્લાસ્ટ થતાં રહ્યા હતાં. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં લોકો દોડી આવ્યા હતાં.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow