મોટા ભાગની કંપનીઓ આ વર્ષે નવી ભરતી કરશે

મોટા ભાગની કંપનીઓ આ વર્ષે નવી ભરતી કરશે

વર્ષ 2023ના બીજા છ મહિના દરમિયાન મોટા ભાગની કંપનીઓ નવા કર્મચારીઓની ભરતી જેમાં નવા કર્મચારીઓ ઉપરાંત રીપ્લેસમેન્ટ પણ સામેલ છે. નોકરી હાયરિંગ આઉટલૂક સરવે અનુસાર મોટા ભાગની કંપનીઓ જુલાઇ-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ખાસ કરીને બિઝનેસ ડેવલપમેન્ટ, માર્કેટિંગ અને ઓપરેશન રોલ્સમાં સૌથી વધુ ભરતી કરવાની અપેક્ષા ધરાવે છે.

સરવેમાં 1,200 કંપનીઓ અને કન્સલટન્ટે ભાગ લીધો હતો, જે દેશભરની કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીમાં હાયરિંગ ટ્રેન્ડનું આકલન કરવા માટે વર્ષમાં બે વાર યોજાય છે. 92% કંપનીઓ પ્રોફેશનલ્સની ભરતી કરવાની યોજના ધરાવે છે. 47% કંપનીઓ નવા કર્મચારીઓ અને રિપ્લેસમેન્ટ પર હાયરિંગ કરવાની તૈયારી કરી રહી છે અને 26% કંપનીઓ નવેસરથી ભરતી કરશે.સરવે અનુસાર 20% કંપનીઓ આગામી છ મહિના સુધી માત્ર 4% કંપનીઓ ઘટાડો કરે તેવી શક્યતા છે.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow