ગરમ દૂધમાં ખજૂર મિક્સ કરીને કરો તેનુ સેવન, દૂર રહેશે આ બિમારીઓ

ગરમ દૂધમાં ખજૂર મિક્સ કરીને કરો તેનુ સેવન, દૂર રહેશે આ બિમારીઓ

બિમારીથી બચવા માંગો છો તો કરો આ ઉપાય

જો તમે બિમારીઓથી બચવા માંગો છો તો તેમાં ખજૂર મિક્સ કરીને તેનુ સેવન કરી શકો છો. ખજૂરમાં પ્રોટીન, એન્ટી ઑક્સિડેન્ટ્સ, વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, જિન્ક અને ફાસ્ફોરસ જેવા ન્યુટ્રીએન્ટ્સ રહેલા હોય છે, જે આરોગ્યને ફાયદો પહોંચાડે છે. આવો જાણીએ કે ખજૂરની સાથે દૂધ મિક્સ કરીને પીવાથી શુ ફાયદા મળે છે.

સ્કિન માટે ફાયદાકારક

ખજૂરમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ અને વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલા હોય છે. દૂધની સાથે ખજૂર મિક્સ કરીને પીવાથી સ્કિનને ફાયદો થાય છે. જેનાથી ખીલ જેવી પરેશાની દૂર થાય છે.

પાચન સુધારે

ખજૂરમાં પાચન ભરપૂર માત્રામાં રહેલુ હોય છે. આ પાચન તંત્ર માટે લાભદાયી છે. દૂધની સાથે ખજૂર મિલાવીને પીવાથી પાચનની સમસ્યાઓ દૂર થાય છે.

હાડકા બનાવશે હેલ્ધી

દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી હાડકા હેલ્ધી રહે છે. આ પ્રકારના દૂધમાં કેલ્શિયમ સિવાય મેગ્નેશિયમ અને એન્ટી ઑક્સિડેન્ટ્સ જેવા પોષક તત્વ સામેલ થાય છે, જે આરોગ્યને ફાયદો પહોંચાડે છે.

વજન વધારે

દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી વજન વધારવામાં પણ મદદ મળે છે, જો તમે પાતળા છો અથવા તમારું શરીર નબળુ છે તો ખજૂરની સાથે દૂધ પીવુ વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow