પુરુષોનો પણ હોય છે વર્જિનિટી ટેસ્ટ, છોકરીઓ ગૂગલ પર શોધે છે, જાણો કેવા પુરુષને કુંવારો ગણવો

મહિલાઓના વર્જિનિટીને લઈને ઘણી વાતો થાય છે. સ્ત્રીઓનું કૌમાર્ય પણ જાણી શકાય છે, પરંતુ શું પુરુષોની વર્જિનિટી ચેક કરી શકાય? જી હાં, વર્જિનિટી ચેક કરવાની રીતો ગૂગલ પર ઘણી ચેક કરવામાં આવે છે.

ખાસ વાત એ છે કે આ સવાલોના જવાબ જાણવા માટે છોકરાઓ નહીં પણ છોકરીઓ વધુ ઉત્સુક હોય છે, પુરુષોની વર્જિનિટીને કેવી રીતે ચેક કરવી. હવે છોકરીઓ પણ પોતાના બોયફ્રેન્ડ કે ફિયાન્સની વર્જિનિટી ચેક કરવા માટે ગંભીર હોય છે.

મેલ વર્જિનિટી ટેસ્ટની પદ્ધતિ શું છે?
એક્સપર્ટ અને સેક્સોલોજિસ્ટ પાસે પણ આનો જવાબ નથી, પરંતુ ગૂગલ પર લોકોએ વર્જિનિટી ચેક કરવા માટે એકથી વધુ રીત આપી છે. તો ચાલો જાણીએ ગૂગલ પર વર્જિનિટી ચેકને લઇને લોકોએ શું જવાબ આપ્યા છે.

કયા પોઈન્ટ પરથી નક્કી કરી શકાય કે પુરુષ કુંવારો છે
- પુરુષો બેડ પર સારું પ્રદર્શન કરી શકતા નથી અર્થાત તેઓ વર્જિન છે.
- પહેલી વાર સેક્સ કરતી વખતે પુરુષ ખૂબ નર્વસ હોય છે.
- પુરુષોને ફોરપ્લે વિશે વધારે જાણકારી નથી હોતી.
- જે પુરુષોના ઘૂંટણ કાળા હશે તે વર્જિન હશે
- યુવાન છોકરાઓની ત્વચા પર હાઇમેન, વ્હાઇટ લેસ ત્વચા પણ હોય છે. જો પેનિસ પરની ત્વચા સરળતાથી સરકી જાય તો તેનો અર્થ હાયમન બહાર નીકળી ગયું છે.
- ઝડપથી ચરમસીમાએ પહોંચી જાય
- પુરુષોને કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં આવડતું ન હોય
- પુરુષને સેક્સ પોઝિશનની જરા પણ ખબર નથી.