ફ્રી ડ્રિંક માટે બાર ટેબલ પર ચડી મલાઈકાએ કર્યા સેક્સી ડાન્સ મૂવ્સ, યુઝર્સે કહ્યું- કંઈ કામ નથી એટલે આ રીતે...

ફ્રી ડ્રિંક માટે બાર ટેબલ પર ચડી મલાઈકાએ કર્યા સેક્સી ડાન્સ મૂવ્સ, યુઝર્સે કહ્યું- કંઈ કામ નથી એટલે આ રીતે...

મલાઈકા અરોરાએ તાજેતરમાં તેના શો મૂવિંગ ઇન વિથ મલાઈકામાં ખુલાસો કર્યો હતો કે તેણે પબમાં ટેબલ પર ફ્રી ડ્રિંક્સ માટે ડાન્સ પણ કર્યો છે. મલાઈકા મૂવિંગ ઈન વિથ મલાઈકા પર પહેલાથી જ ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે મલાઈકા પાસે કોઈ કામ બાકી નથી તેથી તે પોતાની પર્સનલ લાઈફના સીક્રેટ્સ અને ઘરેલુ ઝગડાનો સહારો લઈને કમાણી કરી રહી છે.

મલાઈકા અરોરાનો ડાન્સ વીડિયો વાયરલ
મૂવિંગ ઈન વિથ મલાઈકાની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં મલાઈકા રેસ્ટોરન્ટ કે પબના ટેબલ પર ચડીને ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળે છે. મલાઈકા અરોરાની આ સ્ટાઈલ જોઈને તેના ફેન્સ તો એન્જોય કરી રહ્યા છે. પરંતુ કેટલાક નેટીઝન્સ પણ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

ફ્રી ડ્રિંક માટે મલાઈકાએ કર્યો ડાન્સ
મલાઈકા અરોરાએ શો દરમિયાન જણાવ્યું કે, તે પોતાની નારાજ બહેન અમૃતા અરોરાને મનાવવા માટે ગોવા જાય છે. શોમાં જોવા મળ્યું કે અમૃતા મલાઈકાને ચેલેન્જ આપે છે અને કહે છે, ચલ તુ પોતાના ચાર્મ અને જાદુ ચલાવો અને મને ફ્રી ડ્રિંક પિવડાવીને બતાવો. મલાઈકા પણ ચેલેન્જ સ્વીકારે છે અને બાર માલિક પાસે પહોંચી જાય છે.

બાર ટેબલ પર મલાઈકાએ બતાવ્યા સેક્સી મૂવ્સ
મલાઈકા અરોરા બારના માલિકને કહે છે, હું મારું પર્સ ભૂલી ગઈ છું અને અમને અહીં સારું લાગે છે, જો તમે... બાર માલિક કહે છે, શું તમે ખરેખર ભૂલી ગયા છો કે વાક કંઈક અલગ છે. મલાઈકા કહે છે કે, તે ખરેખર તેનું પર્સ ભૂલી ગઈ છે.

આના પર બાર માલિક કહે છે, મારી એક શરત છે, તમે જે ડ્રિંક ઈચ્છો તે અમે તમને આપીશું, પરંતુ બદલામાં તમારે કંઈક કરવું પડશે. બાર માલિકની આ શરત પછી મલાઈકા અરોરા ફ્રી ડ્રિંક માટે બાર ટેબલ પર ચડીને પોતાના સેક્સી મૂવ્સ બતાવતી જોવા મળે છે.

Read more

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ઠગાઈ

રાજકોટ શહેરમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા નિવૃત શિક્ષક સાથે ડિજિટલ

By Gujaratnow
સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

સચેત-પરંપરાની મ્યુઝિકલ નાઇટમાં રાજકોટિયન્સ ઝૂમ્યા

રાજકોટ મહાનગરપાલિકાના 52મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સચેત પરંપરા' ની બોલીવુડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ

By Gujaratnow