ઘરે જ બનાવી લો ટેસ્ટી અને હેલ્ધી જામફળનું શરબત મિનિટોમાં, મળશે ગરમીથી રાહત

ઘરે જ બનાવી લો ટેસ્ટી અને હેલ્ધી જામફળનું શરબત મિનિટોમાં, મળશે ગરમીથી રાહત

સામગ્રી

  • 4 મોટા પાકા લાલ કે લીલાં જામફળ
  • 4 ચમચી ખાંડ
  • ચપટી મીઠું
  • ચપટી લાલ મરચું
  • ચપટી ચાટ મસાલો

સૌ પહેલાં જામફળને સરસ રીતે ધોઈ લેવા. તેની છાલ ઉતારીને તેના નાના કટકા કરો. ધ્યાન રહે કે જામફળ પાક્કા જ લેવા. મિક્સરમા જામફળને સરસ રીતે પીસી લેવા. જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકો છો. હવે આમાં ખાંડ અને મીઠું નાંખીને ક્રશ કરી લેવું પછી તેને સરસ રીતે ગાળી લેવુ.  રેડી છે જામફળ નો પલ્પ. જ્યુસ બનાવતી વખતે ગ્લાસમાં અડધો ગ્લાસ જામફળનો પલ્પ અને અડધો ગ્લાસ એકદમ ઠંડું પાણી એડ કરવું. ચપટી લાલ મરચું અને ચપટી ચાટ મસાલો ઍડ કરી સર્વ કરવું. આ ટેસ્ટી અને હેલ્ધી જામફળના જ્યૂસથી રાહત મળશે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow