રાજકોટમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીની શરૂઆત થતાં જ મતદારોની લાંબી હરોળ જોવા મળી

રાજકોટમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીની શરૂઆત થતાં જ મતદારોની લાંબી હરોળ જોવા મળી

રાજકોટમાં શહેર અને જિલ્લાની આઠ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાનનો પ્રારંભ થયો છે. જેમાં તમામ બેઠકો પર નાગરિકો મતદાન માટે ઉમટી રહ્યા છે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની શરૂઆત થતાં જ મતદારોની લાંબી હરોળ જોવા મળી હતી. મતદાન કરતાની સાથએ જ લોકો સોશિયલ મિડિયા પર પોતાની સેલ્ફિ લઇ મુકવાનો ટેંન્ડ્ર જોવા મળ્યો હતો. રાજકોટના નાગરિક મતદાતા શશિકાંત રાઠોડએ GUJARATNOW સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સરળ રીતે મતદાન કરી શકાય તેવી ચૂંટણી તંત્રએ વ્યવસ્થા કરી આપી છે, મતદાન એ બંધારણે આપેલો અધિકાર છે, જેનું આપણે સૌએ માન જાળવીને અચૂક મતદાન કરવું જોઈએ. મતદાન કરવુએ દરેક નાગરિકોનો હક છે અને લોકશાહીના પર્વમાં મતદાન કરવું જોયે. મતદાતા શશિકાંત રાઠોડની સાથે પોતાના પરિવારની સાથે આવી મતદાન કર્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરી લોકશાહી અને શાસન વ્યવસ્થા પ્રત્યેના વિશ્વાસને ચરિતાર્થ કરી બતાવ્યો હતો. આમ, નાગરિકોએ મતદાન થકી લોકશાહીના અવસરની સાર્થક ઉજવણી કરી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow