જાણો, હાથની રેખાઓ દ્વારા ભવિષ્ય

જાણો, હાથની રેખાઓ દ્વારા ભવિષ્ય

હસ્તરેખા શાસ્ત્રમાં હાથની રેખાઓ દ્વારા વ્યક્તિ પોતાના ભવિષ્ય અંગે ઘણી જાણકારી પ્રાપ્ત કરી શકે છે. જો તમે તમારા કારકિર્દીને લઇને ચિંતામાં રહો છો કે કયા ક્ષેત્રમાં તમે પોતાનુ સારું પ્રદર્શન કરી શકશો. કયા ક્ષેત્રમાં જવાથી તમારે વધુ સંઘર્ષ કરવો પડશે. આ પ્રકારના સવાલના જવાબ આવો જાણીએ હાથમાં રહેલ અલગ-અલગ પર્વત અને નિશાનીઓની મદદથી.

હાથમાં ગુરૂ પર્વત ઊંચો હોવો

હસ્તરેખા શાસ્ત્ર મુજબ, જે વ્યક્તિના હાથમાં ઊંચો ગુરૂ પર્વત હોય છે, એવા લોકો સરકારી નોકરી અને શિક્ષણ, મેડિકલ, મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરે છે. મહત્વનું છે કે તર્જની આંગળીની બરોબર નીચે ગુરૂ પર્વત હોય છે.

હાથમાં શનિ પર્વતનો ઉદય

હસ્તરેખા વિજ્ઞાન મુજબ, મધ્યમ આંગળીની નીચે શનિ પર્વત રહેલો હોય છે. હસ્તરેખા વિજ્ઞાન મુજબ જે વ્યક્તિની હથેળીમાં શનિ પર્વત ઉભો થયો હોય છે. એવા લોકોને જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લોકો જો કોન્ટ્રાક્ટર સંબંધિત કામ કરે છે તો તેઓ સફળતા મેળવવામાં સફળ થશે.

હાથમાં સૂર્ય પર્વત ઊંચો હોવો

હસ્તરેખા શાસ્ત્ર મુજબ, વ્યક્તિના હાથમાં છેલ્લી આંગળીની નીચે સૂર્ય પર્વત રહેલો હોય છે. જો કોઈ વ્યક્તિની હથેળીમાં સૂર્ય હોય છે અને તે આવો વ્યક્તિ છે, તે મેડિકલ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરે છે.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow