કમૂરતા શરૂ થયા અને સોના-ચાંદીના ભાવ ઘટ્યા

કમૂરતા શરૂ થયા અને સોના-ચાંદીના ભાવ ઘટ્યા

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 16 ડિસેમ્બરે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 1,113 રૂપિયા ઘટીને 1,32,136 રૂપિયા પર આવી ગયું છે. આ પહેલા સોનું 1,33,249 રૂપિયા પર હતું. જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 1,446 રૂપિયા

ઘટીને 1,91,971 રૂપિયા પર આવી ગયો છે. આ પહેલા ચાંદી 1,93,417 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી.

IBJA ના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન શામેલ હોતા નથી. તેથી શહેરોના ભાવ આનાથી અલગ હોય છે. આ ભાવોનો ઉપયોગ RBI સોવરેન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે.

હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક લગાવેલ સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

Read more

5000 લોકો દોઢ મહિનાથી પાણીના ઓછા ફોર્સથી પરેશાન

5000 લોકો દોઢ મહિનાથી પાણીના ઓછા ફોર્સથી પરેશાન

રાજકોટના સંતકબીર રોડ ઉપર આવેલી શક્તિ સોસાયટી, ચંપકનગરથી ગોવિંદબાગ શાકમાર્કેટ સુધી તેમજ સિલ્વર નેસ્ટ વિસ્તારમાં ફોર્સથી પાણી ન મળતા 5000 જે

By Gujaratnow
કડીમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ

કડીમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ

મહેસાણાના કડીમાં એક 'મ્યુલ એકાઉન્ટ' કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ₹3.20 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે ₹10,000ના કમિશનની લાલચમાં પોતાનું બે

By Gujaratnow
રાહુલ બોલ્યા- મનરેગા ખતમ કરવો મહાત્મા ગાંધીનું અપમાન

રાહુલ બોલ્યા- મનરેગા ખતમ કરવો મહાત્મા ગાંધીનું અપમાન

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (MGNREGA)ને સમાપ્

By Gujaratnow