કીમ પૂર્વમાં એક જ રાતમાં 4 કલાકમાં 3 અકસ્માત

કીમ પૂર્વમાં એક જ રાતમાં 4 કલાકમાં 3 અકસ્માત

કીમ પૂર્વ વિસ્તારમાં સ્ટેટ હાઇવેની ખુલ્લી ગટરમાં લોડેડ કન્ટેનર પલટી ગયું હોવાનો એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો.

કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે 65 અકસ્માતોનું કેન્દ્ર બની ગયો છે. કીમ રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ, કીમ પૂર્વના ઉદ્યોગો અને સુરત-હજીરા તરફ જતા ભારે વાહનો આ માર્ગ પર બેફામ રીતે પસાર થાય છે, જેના કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે.

ગઈકાલે રાત્રે ચાર કલાકના ગાળામાં ત્રણ અકસ્માત સર્જાયા હતા. પ્રથમ ઘટનામાં, કીમ સ્ટેટ હાઇવે 65 પર નવાપરા ગામ નજીક એક આઇસર ટેમ્પાના ચાલકે એક મહિલાને અડફેટે લીધી, જેમાં મહિલાને સામાન્ય ઇજા થઈ હતી. તેના થોડાં સમય બાદ, મુન્ના એજન્સી નજીક રખડતા ઢોરને કારણે એક બાઇકસવાર કન્ટેનરમાં ઘૂસી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow