ઘરમાં પોપટ પાળવાથી દૂર થાય છે ઘણા દોષ, રાહુ-કેતુ અને શનિની પણ ખરાબ નજર પડતી નથી

ઘરમાં પોપટ પાળવાથી દૂર થાય છે ઘણા દોષ, રાહુ-કેતુ અને શનિની પણ ખરાબ નજર પડતી નથી

પોપટને હંમેશા ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં રાખવો જોઈએ

જેનાથી ઘણા પ્રકારના દોષ પણ સમાપ્ત થાય છે. એવામાં આવો જાણીએ કે પોપટ પાળતી સમયે કઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. જો કોઈ પોપટ પાળવા માગે છે તો તેને રાખવા માટે દિશાઓનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. પોપટને હંમેશા ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આ દિશા પોપટને રાખવાની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે.

પોપટ પાળવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે

ઘરમાં પોપટ પાળવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે. જેનાથી બિમાારીઓનુ જોખમ ઓછુ થાય છે અને લોકોને નિરાશાના ભાવથી બહાર આવવામાં સહાયતા મળે છે.

પોપટ પાળવાથી અકાલ મૃત્યુ થતી નથી

ઘરમાં પોપટ પાળવાથી અકાલ મૃત્યુ થતી નથી. જેનાથી ઘરની દરિદ્રતા દૂર કરવામાં મદદ મળે છે. જો ઘરમાં પોપટની ફોટો લગાવો છો તો તેનાથી રાહુ-કેતુ અને શનિની ખરાબ નજર ઘર પર પડતી નથી.

ઘરમાં પોપટ પાળો તો હંમેશા ખુશ રાખો

ઘરમાં પોપટ પાળો તો હંમેશા તેને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. વાસ્તુની દ્રષ્ટિએ પોપટને પિંજરામાં ખુશ રાખવો જોઈએ. જો પોપટ નારાજ થાય તો ઘરમાં નકારાત્મક અસર થવા લાગે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow