હાર્ટને રાખો હેલ્ધી: નસોમાં જામી ગયેલા કોલેસ્ટ્રોલને કાઢી ફેંકશે આ ચીજ, આજથી જ ખાવાનું કરો શરૂ

હાર્ટને રાખો હેલ્ધી: નસોમાં જામી ગયેલા કોલેસ્ટ્રોલને કાઢી ફેંકશે આ ચીજ, આજથી જ ખાવાનું કરો શરૂ

કોલેસ્ટ્રોલ વધે તો શરીરને થાય છે નુકસાન

આ શરીર માટે જરૂરી છે, પરંતુ જો કોલેસ્ટ્રોલ વધવા લાગે તો શરીરને નુકસાન પહોંચાડે છે. જેનુ લેવલ વધતા હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ બિમારીઓ થઇ શકે છે. આ બિમારીથી પીડિત લોકોને પોતાના ડાયટમાં કોલેસ્ટ્રોલ ઘટાડતી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

બ્રોકલી કોલેસ્ટ્રોલથી પીડિત લોકો માટે ખૂબ સારું

બ્રોકલીમાં ઘુલનશીલ ફાઈબર હોય છે, જેના કારણે આ કોલેસ્ટ્રોલથી પીડિત લોકો માટે ખૂબ સારું છે.  

બ્રોકલીમાં રહેલ ફાઈબર બાઈલ એસિડ સાથે મળીને શરીરમાંથી કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ કરે છે. કેળમાં પોટેશિયમ, ફાઈબર, ફોલેટ અને કેલ્શિયમ જેવા તત્વ પુષ્કળ માત્રામાં હોય છે.

ફૂલાવરમાં ઘણા બધા પ્લાન્ટ સ્ટેરોલ્સ થાય છે

આ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે. ફૂલાવરમાં ઘણા બધા પ્લાન્ટ સ્ટેરોલ્સ થાય છે, જે એક પ્રકારના લિપિડ છે. આ લિપિડ્સ આંતરડાને કોલેસ્ટ્રોલને શોષવાથી રોકે છે. મૂળામાં એન્થોસાયનિન હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ગાજર પણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને તમારા હાર્ટના હેલ્થનો ખ્યાલ રાખે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow