સીરિયામાં ISIS ચીફ અબુ હુસૈન અલ-કુરેશી માર્યો ગયો

સીરિયામાં ISIS ચીફ અબુ હુસૈન અલ-કુરેશી માર્યો ગયો

સીરિયામાં તુર્કી ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં આતંકી સંગઠન ISISનો ચીફ અબુ હુસૈન અલ-કુરેશી માર્યો ગયો હતો. આ જાણકારી ખુદ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને આપી છે. સરકારી મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન એર્દોગને કહ્યું કે ગુપ્તચર એજન્સીઓ લાંબા સમયથી કુરેશીની શોધ કરી રહી હતી.


સીરિયાના સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન જાંદરીસ શહેરમાં કરવામાં આવ્યું હતું. જેના પર તુર્કી સમર્થિત વિદ્રોહીઓનો કબજો છે. અબુ હુસૈન અલ-કુરેશીને ગયા વર્ષે 30 નવેમ્બરે ISISનો નેતા બનાવવામાં આવ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow