સિલેક્શન ન થતા ઈશાને પ્રેક્ટિસ છોડી દીધી હતી

સિલેક્શન ન થતા ઈશાને પ્રેક્ટિસ છોડી દીધી હતી

'દરેક સફળતા પાછળ સંઘર્ષ હોય છે.' ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટર ઈશાન કિશને આ વાક્યને સાચું સાબિત કર્યું છે. 7થી 11 જૂન દરમિયાન રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે. જો ઈશાનને ઓસ્ટ્રેલિયા સામે રમવાની તક મળે છે તો તે ઈશાનની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત હશે.

WTC ફાઈનલ પહેલા, ઈશાન કિશનના પિતા પ્રણવ પાંડેએ ભાસ્કરને તેના સંઘર્ષની વાર્તા સંભળાવી. પ્રણવ નિખાલસતાથી ઈશાનની શરૂઆતની કારકિર્દી, WTC પસંદગી અને IPL પ્રદર્શન વિશે વાત કરે છે.

તેમણે કહ્યું કે સિરીઝ માટે ટીમની જાહેરાત થવાની હતી, એ વાત કન્ફર્મ થઈ ગઈ હતી કે ઈશાનને પસંદ કરવામાં આવશે, પરંતુ તેને ટીમમાં તક ન મળી. એ પછી ઈશાન બે દિવસ ટેન્શનમાં રહ્યો. થોડા દિવસ પ્રેક્ટિસમાં પણ ગયો ન હતો.

આઈપીએલ શરૂ થઈ ત્યારે ઈશાન ઘણો નાનો હતો, પરંતુ ત્યારથી તે ધોનીને બેટર તરીકે આદર્શ માનતો હતો. જ્યારે તેણે કીપિંગ કરવાનું શરૂ કર્યું ત્યારે તે ધોનીથી વધુ પ્રભાવિત થયો હતો. BCCI દ્વારા બિહાર ક્રિકેટ એસોસિએશન પર પ્રતિબંધના કારણે તેને ઝારખંડ જવું પડ્યું હતું. ત્યાં તેને ધોનીની નજીક આવવાનો મોકો મળ્યો. ઈશાન ધોનીની જેમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાને સ્થાપિત કરવા માંગે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow