છે મંગળ દોષ? આ રંગનો ધારણ કરો મૂંગા રત્ન, જાણો રત્નના ચમત્કારિક પ્રભાવ

છે મંગળ દોષ? આ રંગનો ધારણ કરો મૂંગા રત્ન, જાણો રત્નના ચમત્કારિક પ્રભાવ

મૂંગા રત્ન ધારણ કરવાથી મંગળ મજબૂત સ્થિતિમાં આવી જાય છે

‌                                                            ‌રત્ન શાસ્ત્ર મુજબ જે પણ જાતકની કુંડળીમાં મંગળ ગ્રહ નબળી સ્થિતિમાં હોય છે અથવા પછી અશુભ પ્રભાવમાં હોય છે. તેઓને મૂંગા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. મૂંગા રત્ન લાલ, સિંદૂરી, ઓરેન્જ, કાળા અને વ્હાઈટ રંગનો હોય છે. રત્ન શાસ્ત્ર મુજબ મૂંગા રત્ન ધારણ કરવાથી મંગળ મજબૂત સ્થિતિમાં આવી જાય છે.

આવો જાણીએ કઈ રાશિના જાતકોએ ધારણ કરવો જોઈએ મૂંગા રત્ન

  1. મેષ અને વૃશ્વિક રાશિનો સ્વામી મંગળ છે. આવા જાતકોને મૂંગા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પૂર્ણ માંગલિક દોષ છે તો તેનાથી છૂટકારો મેળવવા માટે તેને મૂંગા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
  2. જો કોઈ જાતકની રાશિમાં મંગળ ગ્રહ નબળો છે તો જ્યોતિષ તેને મૂંગા રત્ન ધારણ કરવાની સલાહ આપે છે. મૂંગા રત્ન ધારણ કરવાથી મંગળ ગ્રહની તમામ સમસ્યાઓ દૂર થાય છે.
  3. મૂંગા રત્નના વિશેષ ચમત્કારિક લાભ છે. આ રત્નને ધારણ કરવાથી વ્યક્તિને બધી પ્રકારના માંગલિક દોષ અને સમસ્યાઓમાંથી છૂટકારો મળી જાય છે.
  4. સિંહ રાશિવાળા જો મૂંગા રત્ન ધારણ કરે છે તો ભાગ્યમાં ચમત્કારિક પરિવર્તન જોવા મળે છે, તેમને તેમની મહેનતના અનુકૂળ ફળ મળવા લાગે છે.
  5. મૂંગા રત્ન ધારણ કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે.
  6. રત્ન શાસ્ત્ર મુજબ મૂંગા રત્નને હંમેશા સોના, ચાંદી અથવા તાંબાની વીંટીમાં બનાવીને પહેરો.
  7. આ વીંટીને જમણા હાથની અનામિકા આંગળીમાં પહેરવાની સલાહ આપવામાં આવે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow