જંગલોને બચાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણની સુરક્ષા‎સાથે

જંગલોને બચાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણની સુરક્ષા‎સાથે

સ્કોટલેન્ડના આંતરિક ભાગમાં એક ‎‎દ્વીપકલ્પ પર એક અનોખો પ્રયોગ ‎‎કરવામાં આવી રહ્યો છે. પ્રકૃતિ ‎‎પુનઃસ્થાપન એટલે નાશ પામેલા ‎‎જંગલોને વસાવવાના પ્રયાસો થઈ‎રહ્યા છે. વિશ્વભરના લેન્ડસ્કેપ્સને ‎‎એસેટમાં ફેરવવા તરફનું આ પહેલું ‎‎પગલું છે જેની કેટલાક રોકાણકારો ‎‎અપેક્ષા રાખે છે કે તે ટૂંક સમયમાં ‎‎અબજ-ડોલરની સંપત્તિમાં ફેરવાઈ‎ જશે.

વર્ષની શરૂઆતમાં, હાઇલેન્ડ્સ‎રિવાઇલ્ડિંગ નામની કંપનીએ‎સ્કોટલેન્ડના પશ્ચિમ કિનારે 1.05‎કરોડ પાઉન્ડ (લગભગ રૂ. 106‎કરોડ)માં 1,370 હેક્ટરની મિલકત‎ખરીદી હતી.તેને ટેવલિચ કહેવામાં‎આવે છે. કંપની સ્થાનિક ઘાસના‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎મેદાનો અને વરસાદી જંગલોને‎ફરીથી વસાવવાની યોજના ધરાવે છે.‎આ વરસાદી જંગલો અને ઘાસના‎મેદાનો ઘણા દાયકાઓથી ઘેટાં અને‎હરણ માટે ગોચર બની ગયા છે અને‎લુપ્ત થવાની આરે છે. આ પ્રોજેક્ટ‎માટે બોસ્ટન સ્થિત MFS‎ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, વિસ્તારના‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎શ્રીમંત લોકો, ક્રાઉડફંડિંગ અને નાના‎રોકાણકારો પાસેથી નાણાં એકત્ર‎કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત‎યુકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેંક પાસેથી પણ‎લોન લેવામાં આવી હતી. એકવાર‎આ જંગલો ફરી હરિયાળા‎બનશે,પર્યાવરણવિદોની ટીમ આ‎સુધારણાને માપશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow