'આશ્રમ 3'માં જમીન પર પોતુ કરનારી કવિતાએ બતાવ્યો બોલ્ડ અવતાર

'આશ્રમ 3'માં જમીન પર પોતુ કરનારી કવિતાએ બતાવ્યો બોલ્ડ અવતાર

'આશ્રમ 3'ની કવિતાનો હોટ વીડિયો વાયરલ

આશ્રમ 3 વેબસીરીઝમાં બાબા નિરાલાના એવા-એવા કાળા કારનામા બતાવ્યાં છે, જેને જોઇને દર્શકોની આંખો ચાર થઇ ગઇ. આ વેબસીરીઝમાં બાબાએ ખોટા કામ તો કર્યા છે, પરંતુ આશ્રમમાં રહેતી ઘણી મહિલાઓને પરેશાન પણ કરી છે.  આ વેબસીરીઝમાં કવિતા નામની એક મહિલા પણ દેખાય છે. ખાસ વાત એ છે કે વેબસીરીઝમાં જ્યારે પણ કવિતા જોવા મળી ત્યારે મોટાભાગના સીન્સમાં કવિતાને જમીન પર પોતુ કરતી બતાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બાબાના આશ્રમમાં પોતુ કરનારી કવિતા વાસ્તવિક જીવનમાં ખૂબ બોલ્ડ અને ગ્લેમરસ છે.

બિકિની સાથે પહેર્યુ સ્કર્ટ

કવિતાનો રોલ નિભાવનારી અભિનેત્રીનુ નામ અનુરીતા ઝા છે. અનુરીતાના સોશિયલ મીડિયાના લેટેસ્ટ વીડિયોએ ધમાલ મચાવી છે. વીડિયોમાં અનુરીતાએ પીળા રંગની બિકિનીની સાથે સેમ કલરની સ્કર્ટ અને સાથે દુપટ્ટો પહેર્યો છે. જેમાં તે અત્યંત હોટ દેખાઈ રહી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow