અફઘાનિસ્તાનમાં મહિલા પર કોરડા વરસાવ્યા!

અફઘાનિસ્તાનમાં મહિલા પર કોરડા વરસાવ્યા!

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ જાહેરમાં એક મહિલાને કોરડા ફટકાર્યા હતા. મહિલાનો ગુનો માત્ર એટલો જ હતો કે તે કોઈ પુરુષને સાથે લીધા વીના શોપિંગ કરવા ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા જમીન પર બેઠી છે અને એક પુરુષ તેને સતત કોરડા ફટકારી રહ્યો છે. આ ઘટના ક્યારે બની તે હજુ સ્પષ્ટ થયું નથી. માનવાધિકાર સંગઠનોએ સંયુક્ત રાષ્ટ્ર પાસે માંગ કરી છે કે તાલિબાન સરકારમાં થઈ રહેલી આવી ઘટનાઓની તપાસની માંગણી કરી છે.

અફઘાનિસ્તાનમાંથી દરરોજ આવા દર્દનાક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો જોવા મળે છે. આ પહેલા 29 નવેમ્બરના રોજ તાલિબાને બલ્ખ વિસ્તારમાં કેટલીક છોકરીઓને યુનિવર્સિટીમાં પ્રવેશતા અટકાવી હતી. કારણ કે તેણે પોતાનો ચહેરો બરાબર ઢાંક્યો ન હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow