ડાયાબિટીસના શરૂઆતી લક્ષણો જણાય તો વહેલી તકે શરૂ કરી દો આ યોગાસન, બ્લડ શુગર થઈ જશે કંટ્રોલ

ડાયાબિટીસના શરૂઆતી લક્ષણો જણાય તો વહેલી તકે શરૂ કરી દો આ યોગાસન, બ્લડ શુગર થઈ જશે કંટ્રોલ

જો લોકોને શરૂઆતમાં જ ડાયાબિટીસના લક્ષણોની ખબર પડી જાય તો કેટલાક યોગાસન દ્વારા આ રોગને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. હકીકતમાં યોગ અનેક મોટી બીમારીઓ માટે વરદાન સાબિત થયો છે.

આવી સ્થિતિમાં તમે યોગ દ્વારા ડાયાબિટીસ જેવી બીમારીને હરાવી શકો છો. તો ચાલો જાણીએ કે ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો શું છે અને કયા યોગાસનોની મદદથી તેને નિયંત્રિત કરી શકાય છે. જાણો શું કહે છે એક્ટપર્ટ્સ...

ડાયાબિટીસના શરૂઆતી લક્ષણો
એક્સપર્ટ્સે જણાવ્યા અનુસાર તમને વારંવાર થાક, માથામાં દુખાવો, ધુંધળુ દેખાય અને હાર્ટ રેટ ઝડપી થઈ જાય તો સાવધાન થઈ જાઓ. કારણ કે આ લક્ષણ શરૂઆતી ડાયાબિટીસના છે. એવામાં તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. નહીં તો આગળ જઈને મુશ્કેલી થઈ શકે છે. આ ઉપરાંત વારંવાર બીપી વધવુ અને ઓછુ થવું, એસિડિટી થવી પણ તેના લક્ષણ છે.

આ યોગાસનથી બ્લડ શુગર રહેશે કંટ્રોલ
એક્સપર્ટ્સે જણાવ્યું કે તેનાથી બચવા માટે તમારે અમુક યોગાસન જરૂર ટ્રાય કરવા જોઈએ. યોગ દિવસના અવસર પર એક્સપર્ટ જણાવે છે કે અમુક યોગાસન ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન છે. તેમાં પશ્ચિમોત્તાનાસન, પવનમુક્તાસન, મંડૂકાસન, વક્રઆસન, અને બદ્ધ કોણાસન, શામેલ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow