પ્રોસેસ્ડ ફુડ ખાવ છો તો લો છો વધુ કેલરી

પ્રોસેસ્ડ ફુડ ખાવ છો તો લો છો વધુ કેલરી

અભ્યાસો પરથી જાણવા મળ્યુ છે કે હાર્ટ ડિસીઝ, ડાયાબીટીસ, ડિપ્રેશન અને નાની ઉંમરે મૃત્યુના કારણોમાં પ્રોસેસ્ડ ફુડનુ વધુ પડતુ સેવન છે. રસાયણોની ઘાતક માત્રાની સાથે ખાંડ અને મીઠાની વધુ માત્રા સાથે તે પેક કરવામાં આવે છે.

આ બધુ મળીને શરીરમાં ખુબ જ નુકશાન પહોંચાડે છે. તેના કારણે શરીરમાં ફાઇબર અને એન્ટીઓક્સીડન્ટની કમી થાય છે. આ ઉપરાંત તે મગજના એ ખાસ ભાગ પર કામ કરે છે જે તમને લત લગાવે છે.  

 

તેનાથી જરુરી પોષણ પણ મળતુ નથી. ઘણા વર્ષોના ઉંડા સંશોધન બાદ જાણવા મળ્યુ છે કે વજન ઘટાડવા માટે કે તેને નિયંત્રણમાં રાખવા માટે ડાયેટિંગની જરુર પડતી નથી. જોભોજનના વિકલ્પોને સમજદારીથી પસંદ કરવામાં આવે તો વજન નિયંત્રણમાં રહે છે.  

વૈજ્ઞાનિકો પણ હવે એ દિશામાં આગળ વધી રહ્યા છે વૈજ્ઞાનિકો પણ પ્રોસેસ્ડ ફુડની નવી સાઇડ ઇફેક્ટ અંગે ચેતવણી આપી રહ્યા છે જે છે વજન વધવું. તાજેતરમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થના સંશોધકોએ જાણ્યુ કે જે લોકો પ્રોસેસ્ડ ફુડ ખાય છે તે અન્યની સરખામણીમાં વધુ કેલરી ગ્રહણ કરે છે. રોજની 500 વધુ કેલરી એટલે અઠવાડિયાની 3500 વધુ કેલરી તેઓ પેટમાં પધરાવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow