જો તમે પણ ધરાવો છો આટલી Age તો સાવધાન! વાતવાતમાં એન્ટીબાયોટિક્સ દવા લેવાનું ટાળજો નહીં તો...

જો તમે પણ ધરાવો છો આટલી Age તો સાવધાન! વાતવાતમાં એન્ટીબાયોટિક્સ દવા લેવાનું ટાળજો નહીં તો...

એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ તમને બિમાર કરી શકે

શિયાળો વધવાની સાથે લોકોમાં ફેફસા અને પેટની બિમારીઓ ઝડપથી વધી છે. એવામાં એક નામી અખબારનો રિપોર્ટ જણાવે છે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની શરૂઆતમાં જ લગભગ 20 લાખ રૂપિયાથી વધુ એન્ટીબાયોટીક્સ વેચાયેલી છે. એટલેકે આખુ વર્ષ જેટલી એન્ટીબાયોટીક્સ દવાઓ નહોતી વેચાઈ એટલી આ મહિનાની શરૂઆતમાં વેચાઈ છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આ રીતે એન્ટીબાયોટીક્સનો ઉપયોગ આરોગ્યની દ્રષ્ટિએ કેટલો યોગ્ય છે. તો હાલમાં BMJ Gut Journalમાં પ્રકાશિત આ રિપોર્ટ જણાવે છે કે એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ તમને બિમાર કરી શકે છે. એટલું જ નહીં, 40ની ઉંમર બાદ લોકો માટે આ એક જોખમની ઘંટડી છે.

એન્ટી બાયોટીક્સના કારણે થઇ શકે છે આ નુકસાન

આ સંશોધનમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે 40 વર્ષ બાદ આવા લોકોમાં એન્ટી બાયોટીક્સના ઘણા નુકસાન જોવા મળ્યાં. જેમકે તેના સેવનથી પેટમાં આંતરડાના બેકટેરિયાને નુકસાન પહોંચે અને આ અલ્સરેટિવ કોલાઈટિસનુ કારણ બની શકે છે. અલ્સરેટિવ કોલાઈટીસ એક સોઝો આંતરડા રોગ છે, જે તમારા પાચન તંત્રમાં સોઝો અને અલ્સરનુ કારણ બને છે. અલ્સરેટિવ કોલાઈટિસ તમારા મોટા આંતરડા, જેને કોલન અને રેક્ટમ પણ કહેવામાં આવે છે, જે આંતરિક સ્તરને પ્રભાવિત કરે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow