GYM કરવા જતા હોવ તો આજથી પાડી દો આ આદત, દરરોજ જીમ બાદ આ 5 ડ્રિંક્સ ન લેવા નહીં તો

GYM કરવા જતા હોવ તો આજથી પાડી દો આ આદત, દરરોજ જીમ બાદ આ 5 ડ્રિંક્સ ન લેવા નહીં તો

વર્કઆઉટ બાદ આ ડ્રિંક્સનુ સેવન બિલ્કુલ ના કરતા

શરીરને ફિટ રાખવા માટે જરૂરી છે કે તમે દરરોજ વર્કઆઉટ કરો. વર્કઆઉટની સાથે હેલ્ધી ડાયટનુ કોમ્બિનેશન પણ શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી હોય છે. પરંતુ જો તમે કલાકો જિમમાં પરસેવો પાડી રહ્યાં છો અથવા જોગિંગ કરી રહ્યાં છો,

પરંતુ ત્યારબાદ જો તમે સાચી વસ્તુઓનુ સેવન ના કરો તો તમારી બધી મહેનત પર પાણી ફરી શકે છે. એટલું જ નહીં, ખોટી ચીજ વસ્તુઓનુ સેવન તમારી ફિટનેસને તો બગાડશે પરંતુ બિમારીઓ પણ થઇ શકે છે. સારી ફિટનેસ માટે વર્કઆઉટ બાદ આ 5 ડ્રિંક્સનુ સેવન બિલ્કુલ પણ ના કરવુ જોઈએ.

આ 5 ડ્રિંક્સનુ સેવન બિલ્કુલ ના કરશો

સૉફ્ટ ડ્રિંક અને સોડા: વર્કઆઉટ દરમ્યાન વધુ પરસેવો નિકળવાના કારણે તમે ડીહાઈડ્રેટ થવા લાગો છો. એવામાં તરસ લાગવી વ્યાજબી છે. પરંતુ જો તમે કાર્બોનેટેડ ડ્રિંક્સનુ સેવન કરો તો આ શરીરને હાઈડ્રેટ કરવાના બદલે વજન વધારવાનુ કામ કરવા લાગે છે.  

ઈમેડિહેલ્થ મુજબ આમ કરવાથી કિડની ડેમેજની સમસ્યા થઇ શકે છે. તેથી વર્કઆઉટ બાદ ખાંડયુક્ત ચીજ વસ્તુઓનુ સેવન ના કરો.

પેકેજવાળા પ્રોટીન ડ્રિંક્સ: વર્કઆઉટ બાદ જો તમે જાહેરાતોને જોયા વગર ડૉક્ટરની સલાહ પર પ્રોટીન ડ્રિંક્સનુ સેવન કરો તો જણાવવાનુ કે તેમાં પણ શુગર કન્ટેન્ટ વધુ હોય છે,  

જે તમારી કિડનીને ડેમેજ કરવાનુ કામ કરી શકે છે. તેથી ડાયટીશિયન વગર અથવા ડૉક્ટરની સલાહ પર તેનુ સેવન ના કરો. જ્યાં સુધી થઇ શકે ત્યાં સુધી નેચરલ પ્રોટીનનુ સેવન કરો.

પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ: જો તમે વર્કઆઉટ બાદ ક્રેનબેરી, ચેરી અથવા પર્પલ ગ્રેપ્સના જ્યુસનુ સેવન કરો તો તેમાં રહેલ એન્ટીઑક્સિડેન્ટ મસલ્સ રિક્વરીમાં મદદ કરે છે.  

પરંતુ જો તમે પેકેટવાળુ જ્યુસ પિશો તો તેનુ નુકસાન તમારે ઉઠાવવુ પડી શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow