ચહેરા પર ક્રીમ લગાવતા હોય તો ખાસ ધ્યાન રાખજો આ બાબત, મહિલા સાથે બન્યું એવું કે જાણીને કંપારી છૂટી જશે

ચહેરા પર ક્રીમ લગાવતા હોય તો ખાસ ધ્યાન રાખજો આ બાબત, મહિલા સાથે બન્યું એવું કે જાણીને કંપારી છૂટી જશે

તમારા ઘરમાં રાખવામાં આવતી વસ્તુઓ ખૂબ જૂની થઇ જાય છે. પછી તમે તેની એક્સ્પાયરી ડેટ જોયા વગર તેનો ઉપયોગ કરવા લાગો છો. આવુ કરવુ તમારા માટે હાનિકારક થઇ શકે છે. ઘણી વખત જૂના ફૂડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી લોકોની તબિયત ખરાબ થવાની વાત સામે આવી છે. આરોગ્ય નિષ્ણાંત કહે છે કે ફક્ત ખાવા-પીવાની ચીજ વસ્તુઓ પર નહીં, પરંતુ બ્યુટી પ્રોડક્ટ્સ પર પણ ધ્યાન આપવુ જોઈએ. હંમેશા એક્સ્પાયરી ડેટ ચેક કર્યા બાદ જ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. નહીંતર તમારી સ્કિન પર ખરાબ અસર પડી શકે છે. એક રિપોર્ટ મુજબ, યૉર્કશાયરની રહેવાસી જેસે આ વાતથી બોધપાઠ ના લીધો અને તેણે ભરી-ભરીને એક્સ્પાયર થયેલી ક્રીમ તેના ચહેરા પર લગાવી.

મહિલાના ચહેરા પર લાલ ચકામા પડી ગયા

એક્સ્પાયર ક્રીમ લગાવવાનુ પરિણામ એટલું ખરાબ આવ્યું કે આખા ચહેરા પર લાલ ચકામા પડી ગયા. જૈસે જણાવ્યું કે તેનો ચહેરો બળી ગયો છે. માર્કેટીંગ મેનેજર જેસ મુજબ એક્સપાયર સ્કિન પ્રોડક્ટ લગાવવાના કારણે તેની સ્કિન સંપૂર્ણ રીતે બળી ગઇ. જેસે જણાવ્યું કે વર્ષ 2019થી તેમણે સ્કિન કેરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે મોંઘા પ્રોડક્ટ્સ ખરીદ્યા અને તેના ચહેરા પર લગાવવા લાગી. આ પ્રોડક્ટ્સના કારણે તેની સ્કિન ખૂબ સેન્સિટિવ થઇ ગઇ હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow